________________
તગિળનાં સત્ત કવયિત્રી અવ્યાર
કાઈ વરૂ નથી હોતા;
પશુ
એક એ સજજના અને સૌહાર્દ પૂણુ મનુષ્યા જ ગરીમાને એમનાં દુઃખનિવારમાં સહાયરૂપ થાય છે.
જો કહેવાં જ હોય, તે માત્ર એ જ છે.
બીનએ, જે કોઈ પણ પ્રકારની મદદ
નથી કરતા.
તેઓ તા. નીચ જાતિનાં જ કહેવાય અને પહેલાં ઉચ્ચ જાતિનાં છે.
બધાં શાસ્ત્રો આ જ કહે છે.
વ્યાપક ધાર્મિક વિભાવનાથી અવ્યયાર કહે છે :
બધા જ ધર્મો એક જ વાત કરે છે
સારુ' કરી અને અનિષ્ટથી દૂર રહે..
પૂર્વ ભવમાં જે શુભ કર્મો બાંધ્યાં, એ જ વૈભવતા વારસા તમને આ ધરતી પર, આ જન્મમાં પ્રાપ્ત થયેા છે.
માટે પાપથી નિવૃત્ત થાઓ અને શુભમાં પ્રવૃત્ત થાઓ.
તે કાળમાં અનેક મતમતાંતર અને સ`પ્રાય.
ત્રણ શૈવ સ ંતાનું
(૧. તિરુજ્ઞાનસ બધાર,
૨૦૯
સ ંતે એક નાનકડી કાવ્યકફ્રિકામાં પેાતાના ચુકાદો આાપી
•
દેતાં કહ્યું ઃ
દિગ્ન્ય સંતકવિનું ‘કુરળ' જે પવિત્ર વેદોના સારરૂપ છે. (સંત તિરુવલ્લુવર) તમિળ વૈદ તરીકે પ્રતિ
પામ્યું છે.
Jain Education International
‘થેવારમ’
જેમનાં ૧૦,૦૦૦થી વધુ શ્લોકા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org