________________
તમિળનાં સંત કવયિત્રી અવવાર
માગ્યા પછી આપવું,
એ ઉદારતા છે. ગરીબ, અસહાય વારંવાર માગવા આવે.
અને ધક્કા ખવડાવી આપવું, ,
તે દાન ન કહેવાય. પણ પગ-મજૂરી Leg Labour માત્ર
આપી કહેવાય. અન્ય એક કાવ્યમાં કહે છે : વટરાજે કહ્યું: “કાલે આવજે!” બીજા એક રાજે કહ્યું: “પછી આવજે!' પણ અંતરાજે સરળ ભાવે સ્પષ્ટ કહી દીધું, હુ તમને કાંઈ આપી શકું એમ નથી.”
અંતરાજે જે કહ્યું, તે પેલા બેઉના “કાલે આવજે, અને પછી આવજે' એનાં કરતાં વધુ મીઠું છે.
અન્ય કાખ્યામાં કહ્યું છે:
એવા પણ લો કે છે. જે ધક્કા ખવડાવવા છતાં આપતાં નથી. તેઓ સંતાને સહિત નષ્ટ થવા જાય છે.” '.
એક કંજુસ શેઠને સંબંધી અશ્વઈયાર કહે છે: ઉદાર અનુદાનથી સજજનની સંપત્તિ વપરાઈ જાય છે. પરંતુ આ સદ્વ્યયથી ઉમેરો થાય છે,
વૃદ્ધિ થાય છે ઘટાડે નહિં. જેવી રીતે યુદ્ધમાં મેલા ઘા અને ચરકાથી શુરવીર યોદ્ધો વધુ સ્વરૂપવાન લાગત હેય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org