________________
કવિ સહજસુંદરકૃત “ગુણરત્નાકર
૧૮૯
ઘૂમઈ ઘૂશ્વર ઘણુણિ, જમલિ ઝંઝર ઝણણ,
નાચઈ ખેલઈ તરણિ, ધસઈ ધડહાઈ ધર ણ, વલીવલી લાગઈ ચરણિ ચવઈ બેલ મીઠા વયણિ,
ગુણવેધ ભેદ ખઈ ધરણિ, પ્રાણનાથ તરઈ શરણિ.
આ કૃતિમાં ચારણી છંદોની લયછટા, કવિનું પાંડિત્ય, બોધત્વને પણ મળતું કાવ્યરૂપ, કવિની ભાષા-શૈલી વગેરે અન્ય મુદ્દાઓ વિશે પણ ઘણું કહી શકાય એમ છે. પણ અહીં', કાવ્યમાં થયેલું કેટલુંક ભાવનિરૂપણું અને અલંકરણ-તે વિશે કેટલાંક મહત્ત્વનાં ઉદાહરણો આપવાનું જ પર્યાપ્ત ગયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org