________________
જૈન સાહિત્ય સમારેલ-ગુષ્ટ ૩
૧૦૮
પશુલ હામાતાં હતાં. ભગવાને પશુને ખલે અંતરની ખુરાઈ આ પશુવૃત્તિઓને ડામીને સાચી ધાર્મિ કતા પ્રગટાવવાના રાહ બતાયે.
આ સ્વપ્નાની વિશેષતા એ છે કે સિંહ, હાથી, ઋષભ વગેરે નિમ્ન ગણાતાં પશુમેકમાં પણ માતાએ ઉચ્ચ સત્ત્વ જોયું. કારણુ કે પુરુષાર્થી દ્વારા ક્રૂરતા, જડતા, બુદ્ધિની સ્થૂલતા ખખેરી સાત્ત્વિકતા પ્રાપ્ત કરવી શકય છે. પેાતાના પૂર્વ ભવમાં ત્રિપૃષ્ઠકુમાર જેવા અત્યંત પાશવી અને ક્રૂર રાજકુમારમાંથી ભવાન્તરમાં સત્ત્વશીલ કુમાર વધ માન સાયા અને તેમાંથી જગતવ`દ્ય પ્રભુ મહાવીર પ્રગટયા તે માનવપુરુષાય ના ફળના કારણે,
(૪) લક્ષ્મીદેવી : પદ્માસનસ્થા, ચતુર્ભુ་જા લક્ષ્મીદેવી સુખસ'પત્તિ અને વૈભવની દેવી ગણાય છે. પર`તુ અહી' ચ'ચલ, નાશવંત ભૌતિક અનસ પત્તિ કરતાં સાચી ઉપકારક શાશ્વત આધ્યાત્મિક સપત્તિના અથ લેવાના છે. આધ્યાત્મિક લક્ષ્મી પ્રાપ્ત કરનાર સાચા અર્થમાં ભગવાન–ભાગ્યવાન બને છે અને પૂજાય છે,
(૫) પુષ્પની માળા : પુષ્પ સુંદરતા, કામળતા અને પવિત્રતાનુ પ્રતીક છે. વિવિધ રૂપ, રંગ અને સુવાસવાળાં પુષ્પાની માળા એટલે ભગવાન મહાવીરના દિગ્ અને અદ્ભુત જીવન પ્રસંગાની હારમાળા. તેની સુરભિ ચારે બાજુ આપે।આપ પ્રસરી જાય છે.
(૬) ચંદ્ર : સૌમ્યતા, શીતળતા, તેજસ્વિતા અને માય એ ચંદ્રના લક્ષણા છે. એવાં લક્ષણે ભગવાનમાં પણ હેાય છે. એમના સ''માં આવનારને એની પ્રતીતિ થાય છે.
(૭) સૂર્ય' : સૂર્ય આકાશવતી યાતિષચક્રના કેન્દ્રીય ગ્રહ છે. સૂર્ય' અંધકારના નાશ કરીને પ્રકાશ ફેલાવે છે. જગતને તે અજવાળે છે, ભગવાન જ્ઞાનરૂપી સૂર્ય વડે માહરૂપી અને અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરે છે.
(૮) ઇન્દ્રધ્વજ : ધ્વજ એ વિજયનુ' પ્રતિષ્ઠાનુ' અને ઊધ્વગામિતાનું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org