________________
સ્વ. મેહનલાલ દલીયોં, દેશાઈનું સાહિત્યકાય
૧૪૫
દાયિક વિધિવિચારના લોકભેાગ્ય અને લોકોપયેાગી ગ્રંથે છે. અને પ્રથામાં પ્રસિદ્ધ વક્તા મુનિશ્રી ચારિત્રવિજયજી તરફથી મેહનભાઈને સામગ્રી અને સહાય મળ્યાં હતાં.
'
જૈન સાહિત્ય અને શ્રીમ ંતાનું ક`વ્ય ' સાહિત્યસરક્ષણ અને પ્રકાશનની અગત્ય બતાવતા, એની કાય દિશાઓ ચી ધતા નાનકડા પ્રાથમિક લેખ છે.
પ્રકી` પ્રથા :
અ'ગ્રેજીમાં લખાયેલ શ્રમદ્ યાવિજયજી' એક નાનકડા ચરિત્રગ્રંથ છે. મૂળ આ જૈન સ્ટુડન્ટ્સ બ્રધરહૂડ સમક્ષ ૧૯૧૦માં વાંચેલે નિબંધ છે ને તે ૧૯૧૨માં હેરલ્ડ'માં છપાયેલ છે. એમાં યશોવિજયનું જીવનચરિત્ર, એમની સાહિત્યકૃતિઓના પરિચય, એમની પ્રતિભાનું મૂલ્યાંકન તથા એમના જૈન-જૈનેતર સમકાલીના વિશેની માહિતીને સમાવેશ થયેા છે. આ પુસ્તકની કેટલીક માહિતી આજે કાલપ્રસ્ત થઈ ગણાય. મેાહનભાઈએ પોતે પછીથી જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ'માં યશેાવિજયજીનુ` અધિકૃત ચારિત્ર આપ્યુ છે ને એમના સાહિત્યકા ના વધારે વીગતથી પરિચય આપ્યા છે.
સ્વામી વિવેકાનંદના પત્રો' એ અનુવાદગ્રંથ છે. પણ માહુન ભાઈએ એમાં સંપાદનક' પણ કર્યુ છે. મૂળ અંગ્રેજી ગ્રંથ એપિસ્ટલ્સ આવ્ સ્વામી વિવેકાન‘દ' (બે ભાગમાં પત્રો જેમ પ્રાપ્ત થતા ગયા તેમ છાપ્યા છે. માહનભાઈએ એને મિતિ પ્રમાણે ગાઢન્યા છે, જેથી વિવેકાન ના જીવનને-માનસિક જીવનને સમજવામાં મદદ મળે. વિવેકાનંદે માંસાહાર પ્રત્યે-હિસા પ્રત્યે અનુકૂળ વલણ દર્શાવ્યું છે તે મેાહનભાઈને યાગ્ય લાગ્યું નથી, તેથી એ ભાગ એમણે ભાષાંતરમાં લીધા નથી ! માહનભાઈને આ નિય વિવાદાસ્પદ
જ ગણાય.
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org