________________
એકવીસમી સદી અને જૈનધમ
આ ત્રીજી શયતાની ખેાજ માટે હવેના સમયે પુરુષાય કરવાના છે. આવે સમયે અહિ ંસાની ભાવનાના આહલેકથી વિશ્વશાંતિ ભણી કદમ ભરો શોએ, અપરિગ્રહથી શાષિત અને વ્યથિત માનવીએ!ને સહાયરૂપ થઈ સમાજવાદ પ્રતિ ગતિ રીએ. જાતિ, જ્ઞાતિ અને વર્ષોંના વાડા ભેદીને માનવનુ ગૌરવ કરીએ. નારીની પ્રતિષ્ઠા સાથે માનવકરુશુાની ભાવના જગાડીએ, ધમ, રાજ્ય કે રાષ્ટ્રી વહે ચાયેલા જગતમાં અનેકાંતની દૃષ્ટિથી સહુઅસ્તિત્વની, વિશ્વસરકારની અને વિશ્વમાનવની ઝડંખના કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
૧૭૨૩
www.jainelibrary.org