________________
૧૫૮
જેન સાહિત્ય સમારો-ગુરુ ૩
વ્યક્તિની જ્ઞાનોપાર્જનની પદ્ધતિમાં સમૂળી ક્રાંતિ થઈ ગઈ હશે. નાની કેટલોગ ટ્રેમાં હજારો પ્રાિની વિગતે સમાયેલી હરો. પ્રકાશક પુસ્તક પ્રગટ કરવાને બદલે કોમ્યુટરને સોંપીને માઈક્રોપ્રકાશનના માધ્યમથી તરત જ ઘેર બેઠાં પુસ્તકે પહોંચાડશે. વિશાળ પુસ્તકાલયો કે બ્લડબેન્ક નકામા બની જશે કારણ કે એક નાનકડા ખંડમાં આખું પુસ્તકાલય આવી જશે અને સિક્વેટિક ખાડની શોધ થતાં લોહીને સંઘરી રાખવાની જરૂર નહીં રહે. વ્યક્તિનું આયુષ્ય એટલું બધું વધી ગયું હશે કે સાઠ વર્ષની વ્યક્તિને વૃદ્ધ કે ડોસે કહેશે તે તમારું આવી બનશે! પરંતુ આ ટેફનોલોજીના વિકાસની બીજી બાજુ પણ છે.
વિખ્યાત ચિંતક સુખાકાર કહે છે કે, “ફોલોજીના મદમાં માણસ પૂરપાટ આગળ જ રહ્યો છે અને ટેકનોલોજીનાં પરિણામ શું આવે એની એ પરવા કરતો નથી.” પેટ્રોલિયમ થોડા વખતમાં ખલાસ થઈ જશે, પછી શું ? ખાણમાંથી કોલસે ખૂટી જશે પછી શું? પેટ્રોલ, પ્રદુષણ અને ખનીજોની અછત છે માનવજાતની મહ સમસ્યા છે.
એકવીસમી સદીમાં ઘણા વૈજ્ઞાનિકોની માન્યતા પ્રમાણે લીકવીડ હાઈડ્રોજન (LHA)ને વપરાશ મુખ્ય બળતણ તરીકે થતો હરો. વિમાને સહિત મોટા ભાગનાં વાહને આ લીકવી. હાઇડ્રોજનથી ચાલતાં હશે. એ સાચું છે કે લીકવીઠ હાઈજિનને ખૂબ સંભાળપૂર્વક સંધરવો પડે છે અને એને ભરવા માટે ઘણી મોટી ટેન્ક જોઈએ છે. પરંતુ આ લીકવીડ હાઈડ્રોજન શુદ્ધ સ્વરૂપમાં મળે છે અને એથીય વધુ તે એ પ્રદૂષણમુક્ત હોય છે.
માનવીએ વૃક્ષોને એટલે બધે નાશ કર્યો કે વિશ્વને પ્રત્યેક માનવી રોજ એક વૃક્ષ વાવે તે જ તે સરભર થઈ શકે. આજે જે રીતે રાંસલાં વૃક્ષને નાશ થયો છે તે જોતાં એકવીસમી સદીમાં
Jain Education International
FO! '
For Private & Personal Use Only
www.jainelibrary.org