________________
એકવીસમી સદી અને જનમ
૧૫૮
વરસાદ વરસશે પણ એમાં પાણીના બદલે કારખાનાઓમાંથી નીકળતા કેમિકલ્સને પરિણામે એસિડ-વર્ષા થશે. દુનિયાની સંપત્તિના એંશી ટકા દુનિયાના છ ટકા લોકો વાપરે છે. બાકીના ચોરાણું ટકા માણસને ભાગે દુનિયાની વીસ ટકા સંપત્તિ જ આવે છે. આ આર્થિક અસમાનતા જગતના અનેક દેશોમાં ગરીબી અને ભૂખમરાના રૂપે જોવા મળે છે.
અમેરિકાના પ્રમુખ આઈઝન હોવરે “કલીન બની હિમાયત કરી. આ કલીનોંબ માણસને અપંગ કે રોગગ્રસ્ત બનાવે નહીં, પણ એને એ સે ટકા મારી નાખે, એનું આખું અસ્તિત્વ જ કલીનસાફ ને સફાચટ કરી નાખે. આ પછી સર કિરણેના ઉપયોગથી આટબેબે ધાયો. હવે નેપામ બોંબ શો છે. જેમાં ભીંત, ખરશો, દીવાલે બધું જ રહે, માત્ર એની વચ્ચે કોઈ જીવંત ચેતના ન રહે. અણુભઠ્ઠીના અકસ્માતોએ સાવ જુદે જ ભસ્માસુર ખડા કર્યો છે.
આજે ૫૦,૦૦૦ જેટલાં આરિવક શસ્ત્રો માનવસંહાર માટે હાજરાહજૂર છે. એક અમેરિકન વિચારકે કહ્યું કે જે હવે અણુયુદ્ધ ફાટી નીકળે તે દુનિયાની મોટા ભાગની વસતીને નાશ એક પ્રગાઢ ચુંબન એટલે સમય લે તેટલા સમયમાં થઈ જાય. આ દુનિયાને દેટસ વખત સંહાર કરી શકે એટલા સંહાર ખાધને માણસે તૈયાર કર્યો છે. તેથી જ હવે જગતમાં યુહ અને શાંતિ એવા બે સમયગાળા આવતા નથી પણ યુદ્ધને કાળ અને યુદ્ધની તૈયારીને કાળ એવા બે સમયગાળા હોય છે.
છેલા ૩,૦૦૦ વર્ષમાં ૧૫,૦૦૦ જેટલાં યુદ્ધો ખેલાયાં છે. બધાં જ પ્રાણીઓમાં પોતાના જાતભાઈઓને સૌથી વધુ નાશ કરવાનું ગૌરવ' મનુષ્યજાતિ ધરાવે છે. હવે જે યુહ થાય તે અશોને પરિણામે આ પૃથ્વી પર “ન્યુકલીયર વિન્ટર સજાશે અને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org