________________
જૈન સાહિત્ય સમારેહ-મુછ ૩.
| સાહિત્ય વિભાગની આ બેઠક માટે નીચેના નિબંધે પણ મળ્યા હતા, પરંતુ તે કૃતિઓના લેખકે સંજોગવશાત્ આ સમારોહમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. (૧) શ્રી ભંવરલાલ નાહટા-કલકત્તા
* શ્રી યૂલિભદ્ર ફાગુ (૨) ડે. પ્રિયબાળા શાહ-અમદાવાદ
* જૈન સંપ્રદાયમાં ગચ્છે (૩) વૈદ્ય હેમાબ્દી જેન–વડેદરા
* નિયમ પૂજા (૪) મુનિશ્રી હરિભદ્રસાગરજી–નલિયા (કચ્છ)
* શ્રી સુમતીનાથ ભગવાન (૫) સો. સરોજ ચં. લાલકા-કારંજ (લા)
* નાયધમ્મકહાં (૬) શ્રીમતી સેનલ રાજેન્દ્ર નવાબ–અમદાવાદ * * વિજ્ઞપ્તિ પત્રનું શૈક્ષણિક મૂલ્યાંકન અભિવાદન :
સાહિત્ય વિભાગની બેઠકની પૂર્ણાહુતિ પછી પ. પૂ. આચાર્ય શ્રી યદેવસૂરિજી મહારાજની પ્રેરણાથી આ સાહિત્ય સમારોહના આયેાજન માટે અથાગ પરિશ્રમ ઉઠાવનાર પ્રા, જયંતીલાલ એમ. શાહ, શ્રી રોહિતભાઈ ઝવેરી વગેરે સ્થાનિક કાર્યકર્તાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સંચાલન અને આભારદન :
તત્વજ્ઞાન અને સાહિત્ય વિભાગની બેઠકેનું, સંચાલન શ્રી ચીમનલાલ એમ. શાહ, કલાધરએ કર્યું હતું, જ્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી શ્રી પન્નાલાલ ૨. શાહે અને શ્રી સિદ્ધક્ષેત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org