________________
S
જેન સાહિત્ય સમારોહ-મુ.
કરાવવામાં આવી હતી. ત્યાંથી ભોજન બાદ સર્વોદય કેન્દ્ર બીદડાની હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. સમારોહ બાદ મે. નવનીત પ્રકાશન કેન્દ્રના વતન રાયણ ગામની મુલાકાત લેવામાં આવી હતી અને સેમવાર, તા. ૨૮-૧૧-૮૮ના રોજ બપોરનું ભજન ત્યાં લેવાનું રાખ્યું હતું. ત્યાંથી માંડવીના દરિયાકિનારે પવનચક્કી દ્વારા વિઘતશક્તિના ઉપાદનની આધુનિક સગવડતાને ખ્યાલ મેળવવામાં આવ્યો હતો. માંડવીમાં શ્રી પ્રેમજીભાઈ અને હીરજીભાઈ કારાણીની વાડીમાં આરામ અને વનભોજન સહ પર્યટનને આનંદ માણ્યો હતે.
દસમા જૈન સાહિત્ય સમારોહની અહીં પૂર્ણાહુતિ થઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org