________________
જેમ સાહિત્ય સભાગુર
જીવનમાં ધર્મ આરાધના માટે જે ૫ બોલ કહ્યા છે તેમાં લજજા. ગુણને પણ સમાવેશ થાય છે. દશવૈકાલિક સૂત્રમાં આત્મકલ્યાણ માટે.. લજજા, દયા, સંયમ અને બ્રહ્મચર્યને સાધનરૂપ ગણાવ્યા છે. પશુ. અને માનવમાં આહાર, નિદ્રા, ભય અને મૈથુન સમાન રૂપે છે. પરંતુ મનુષ્યજીવનમાં ધર્મ અને તેમાંથી નિષ્પન્ન થતાં વિવેક, મર્યાદા લજાના કારણે મનુષ્ય પશુથી જુદો પડી જાય છે. મનુષ્ય જીવનમાં લજજાના આચારમાં સંસ્કાર અને લેકનિંદાને ભય એ બંને કામ કરતાં હોય છે. શ્રી વિજયાનંદસૂરિ મહારાજ :
શ્રી જયેન્દ્રભાઈ એમ. શાહે આ વિષય પર વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે જેન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયમાં આચાર્ય શ્રી વિજયસિંહસૂરિ પછી દેઢસોથી બસે વર્ષના ગાળામાં કઈ આચાર્ય થયા ન હતા. એવા સમયે પાલિતાણામાં સમસ્ત જૈન
શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘે શ્રી વિજયાનંદસૂરિ (આત્મારામજી મહારાજ)ને આચાર્ય પદવી અર્પણ કરી એથી તેમને વિક્રમની વીસમી અને ઈસુની ઓગણીસમી સદીના આદ્ય સંવેગી આચાર્ય અને યુગપુરુષ તરીકે ઓળખવામાં આવે છે. પં. શ્રી સુખલાલજીના મતે આત્મારામજી મહારાજ પ્રખર વિદ્વાન, તત્ત્વ પરીક્ષક અને કાંતિકારી વિભુતી હતા. ડે. રમણલાલ ચી. શાહ જણાવે છે કે આત્મારામજી મહારાજ જેવી મહાન પ્રતિભા છેલ્લાં બે સૈકામાં કોઈ થઈ નથી. ગુજરાત, રાજસ્થાન અને પંજાબ ઉપર એમનો પ્રભાવ ઘણો મોટો રહ્યો હતો. ધ્યાનયોગ અને સ્વાનુભૂતિ :
છે. કોકિલાબહેન શાહે આ વિષય પર બેસતાં કહ્યું હતું કે જેનાગ સાધનામાં ધ્યાનને ભારે મહિમા છે. મત, નિયમ, ત૫,. અપ, સ્વાધ્યાય વગેરે ધાર્મિક ક્રિયાઓનું પ્રોજન વ્યક્તિના વિચાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org