________________
જૈન સાહિત્ય સમારોહ–૩૭૩
વહેચાયેલી લગભગ ૨૦૦ પાનાંની વર્ણાનુક્રમિક સૂચિ છે. જૈન ગૂર્જર કવિઓ'માં કર્તા-કૃતિસૂચિ, કૃતિએની વગીકૃત સૂચિ, ગદ્યકારી ને ગદ્યકૃતિની સૂચિ, સ્થળ–સ્થાનાદિની સૂચિ, કૃતિઓની સાલવારી સૂચિ વગેરે કેવી વિવિધ પ્રકારની સૂચિ એમણે જોડી છે !
૧૨૬
સૂચિનું મહત્ત્વ મેાહનભાઈને કેટલે પહેલેથી સમજાયું હતુ. તેના દાખલા જુએ : છેક ૧૯૧૦ના ‘નયક`િકા' જેવા નાના ગ્રંથમાં પશુ અ ંતે પારિભાષિક શબ્દો, વ્યક્તિનામે, શ્ર'યનામ, સ્થળનામે, સંસ્થાનામા વગેરેના સમાવેશ કરતા સવિસ્તર વિષયાનુક્રમ એમણે મૂકયો છે. અને ૧૯૧૨ના ‘જૈન કાવ્યપ્રવેશ' જેવા પાઠપુસ્તકમાં પણ કઈ જૈન કથા કયા ગ્રંથમાં પ્રાપ્ય છે તે દર્શાવતા ‘કથાનુક્રમ' મૂકયે! છે– શિક્ષકને એ કામ આવે ને!
ભોગીલાલ સાંડેસરાને પોતાના લેખાની યાદી રાખવાનુ સૂચવનાર મેાહનભાઈ હતા. ભાગીલાલ સાંડેસરાએ પોતાના એક લેખની માહિતી આપી હતી તેમાં મેાહનભાઈએ ભૂલ પશુ બતાવેલી. મેાહનભાઈ ખીજાના લેખાની માહિતી રાખતા હતા તેા પેાતાના લેખાની માહિતી પણ રાખી જ હશે ને? પણુ દુર્ભાગ્યે એ આતે પ્રાપ્ત થઈ નથી. સૂચિ માટેના મેાહનભાઈના ઉત્સાહ એટલે બધા હતા કે માન દશ કર ધ્રુવ અને બેચરદાસ દેશીએ તૈયાર કરેલ પ્રાકૃત પાઠમાળામાં શબ્દકોશ નહેાતા તે હાવા જોઈએ એમ કહી મેાહનભાઈએ કરી આપ્યા ! ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે સૂચિનુ' આટલું બધુ` મહત્ત્વ કરનાર અને સૂચના આવે પરિશ્રમ ઉઠાવનાર ખીજું કાઈ નજરે પતુ નથી.
મોહનભાઈમાં ધણી ખારીક વ્યવસ્થાસૂઝ હતી એમ હું માનુ છું. જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ' અને ‘જૈન ગૂર્જર કવિઓ' જેવા આકરત્ર'થા વ્યવસ્થાસૂઝ વિના ચી જ ન શકાય. એમાં જે વિપુત્ર સાધનસામગ્રીના ઉપયેગ થયેલા છે એ ચુસ્ત વ્યવસ્થા ઊભી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org