________________
૧૧૪
જૈન સાહિત્ય સમારોહ-ગુરછ ૩
જેસર (બીજા કોઈ દૂષણ ન બતાવી શકે એવી), (૧૩) હૃદયમાહી (૧૪) દેશકાલાવ્યતીત, (૧૫) તસ્વાનુરૂ૫, (૧૬) અપ્રકીર્ણપ્રસૂત, (૧૭) અને પ્રગૃહીત, (૧૮) અભિજાત. (૧૯) અતિસ્નિગ્ધમધુર, (૨૦) અપરમવિદ્ધ (બીજાંઓનાં મર્મ-રહસ્યોને ખુલેલાં ન કરનાર, બીજાનાં હદયને ન વીંધનાર), (૨૧) અર્થધમભ્યાસનેય (૨૨) ઉદાર, (૨૩) પરનિંદામેકર્ષવિપ્રયુક્ત, (૨૪) ઉપગલાઘ, (૨૫) અનાનીત (૨૬) ઉપાદિતાછિન કૌતુહલ, (૧૭) અદ્ભુત (૨૮) અને સિવિલંબિત, (૨૯) વિશ્વમવિક્ષેપ-કિલિકિંચિતા વિમુકત, (૩૦) અનેક જાતિસંશ્રયથી વિચિત્ર, (૩૧) આહિતવિશેષ-બીજા વયને ની અપેક્ષા એ વિશિષ્ટ), (૩૨) સાકાર, (૩૩) સત્તપસ્પ્રિહ, (૩૪) અપરિદિન અને (૩) અમ્યુચ્છેદ. કોઈ કોઈ ગ્રંથમાં આ પાંત્રીસ ગુણોનાં નામોમાં કે ક્રમમાં ફરક જોવા મળે છે.
તીર્થંકર પરમાત્માના “શ્રવણુપરમસીખ્ય” આપનાર દિવ્ય અવનિને મહિમા સમયે સમયે મંથકાર મહર્ષિઓએ વર્ણવ્યો છે. ઉ. ત, દિપનિ પ્રાતિહાર્યનું વર્ણન કરતાં “પ્રવચન સારોદ્ધાર'માં
सरसतरसुधारससोदरः सरभसविविधदेशापहृत मुक्तव्यापारप्रसारितवदनैः कुरंगकुलैराकुलाकुलैरूत्कणराकर्ण्य मानः सकलजनानन्द-प्रमोददायी दिव्यध्वनिर्वितन्यते ।
શ્રેષ્ઠતમ અમૃતરસ સરખે, કાનને અતિપ્રિય લાગતે તથા જે સાંભળવા માટે ચરવાનું ઇત્યાદિ કાર્ય છોડી દઈ આસપાસથી જ્યાં હરણોનાં ટોળેટોળાં દેડી આવે છે તથા સર્વ જનને આનંદપ્રમોદ આપનારે એ દિવ્ય ધ્વનિ દેવ સમવસરણમાં) કરે છે]
દિવ્ય વનિનું વર્ણન કરતાં “ કલ્યાણ મંદિર સ્ત્રોત્ર માં શ્રી સિદ્ધસેન દિવાકર કહે છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org