________________
પાંચ સમવાય કારણુ અને ચાર સાધના કારણુ
છે અને મેાક્ષની ઈચ્છા તથા તેને અનુકૂળ વૃત્તિ ને પ્રવૃત્તિ એ અસાધારણ કારણુ છે. ગુણસ્થાનક ક્રમારોહની પરિપાટીથી ચેથા ગુણસ્થાનથી શરૂ કરી જે સમ્યક્ત્વ, દેશવિરતિ,સવિરતિ આદિ સાધક અવસ્થાએ છે તે અને તેમાં રહેલાં સાધનાના ગુણા યાવદ્ કેવલજ્ઞાન સુધી સ` અસાધારણ કારણરૂપે છે. અંતે કેવલજ્ઞાન પ્રાપ્ત થયેથી અસાધારણુ અને ઉપાદાનકારણુ એક થઈ જાય છે. કેવલ જ્ઞાતી દ્રવ્ય છે. જેમાં જ્ઞાન ગુણુ છે અને કેવલજ્ઞાન એ જ્ઞાનનેા પર્યાય છે. એટલે અસાધારણ કારણુ રૂપ ગુણુપર્યાય અને કેવલજ્ઞાની દ્રવ્ય અભેદ થઈ જાય છે. સાધક અવસ્થામાં, વિકાસક્રમમાં ઉપાદાનને વિકાસ જે ભેદરૂપ દેખાય છે તે સાધ્ય અવસ્થામાં અભેદ થઈ જાય છે. અંતિમ કાની કૃતિ અને કારણુની સમાપ્તિથી જે કૃતકૃત્યાવસ્થાની અર્થાત્ પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે ત્યારે ગુણુ અને ગુણી અભેદ થાય છે. પછી અપેક્ષાકારણુ અને નિમિત્તકારણ મેક્ષ પ્રાપ્ત થયે રહેતી નથી. ક્રમ કે તે ઉભય ‘પર' દ્રવ્ય હોવાથી ભેદરૂપ છે જેથી છૂટાં પડી જાય છે.
સમષ્ટિ-વિશ્વમાં તેમ જ મેાક્ષમાર્ગની સાધનામાં આ ચાર સાધના કારણેાનું સ`ચાલન છે, જે માટીને અપાતા ઘટાકાર અને ઘઉંમાંથી બનાવાતી ાટલીના દૃષ્ટાંતથી સ્પષ્ટ સમજી શકાય છે. માટીને અપાતા ઘટાકારમાં ખુલ્લા આકાશ, અને ભૂમિ અપેક્ષા કારણ છે. ૬૪, ચક્રાદિ કરણ–નિમિત્ત કારણુ છે. જ્યારે કુંભાર કર્ત્યનિમિત્ત કારણ છે અને માટી ઉપાદાન કારણ છે. તેજ પ્રમાણે માટીને પિડ બટાકારને પ્રાપ્ત કરે ત્યાં સુધીના વચલા આકારે (જેને શાસ્ત્રીય ભાષામાં સ્થાસ, કોષ, કપાલ, કુશળ વિગેરે પર્યાયેાથી આળખવામાં આવે છે) તે અસાધારણ કારણા છે. તેમ ઘઉંની શટલીમાં મેટ, કણિક અને કણિકના લુવા વગેરે અવસ્થાઓ એટલે કે તૈયાર થયેલી ાટલી અને રોટલીની પૂર્વ અવસ્થાએ અસાધારણ કાર કહેવાય છે, જ્યારે ઘઉ... એ ઉપાદાન કારણુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org