________________
૧૦૬
જૈન સાહિત્ય સમારોહ-મુછ ૩
આપણે સહુ “આત્મકૃપા” કરી સ્વયં પરમાત્મા બનીએ તેવી અભ્યર્થના !
પૂજ્ય દેવચંદ્રજીત વીશીમાં એમણે અઢારમાં અરનાથ ભગવંતની સ્તવનામાં આ ચાર કારણું ઉપર પ્રકાશ પાડયો છે જે નીચે પ્રમાણે છે... પ્રથમ શ્રી અરનાથ, શિવપુર સાથ ખરોરી,
ત્રિભુવન જન આધાર, ભવનિસ્વાર કરી ૧. કર્તા કારણ યોગ, કાર્ય સિદ્ધ લહેરી,
કારણ ચાર અનુપ, કાર્યથી તેહ ગહેરી ૨. જે કારણ તે કાર્ય થાયે પૂર્ણ પદેરી,
ઉપાદાન તે હેતુ, માટી ઘટ જેમ વદેરી છે. ઉપાદાનથી ભિન્ન, જે વિણુ કાર્ય ન થાય;
ન હુવે કાર્યરૂપ કર્તાને વ્યવસાય ૪. કારણ તેહ નિમિત્ત, ચાદિક ઘટ ભાવે;
કાર્ય તથા સમવાય, કારણુ નિયતને દવે ૫. વસ્તુ અભેદ સરૂપ, કાર્યપણું ન રહેરી;
તે અસાધારણ હેતુ કુંૌસ્થાન લહેરી ૬. જેહને ન વિવહાર, ભિન્ન નિયત બહુ ભાવી;
ભૂમિ કાળ આકાશ, ઘટ કારણ સભાવી છે. એહ અપેક્ષા હેતુ, આગમમાંહિ કહ્યોરી; - કારણ પદ ઉત્પન, કાર્ય થયે ન લલ્લોરી ૮. કર્તા આતમ દ્રવ્ય, કાર્ય સિદ્ધ પરી;
નિજ સત્તાગત ધમ, તે ઉપાદાન ગણતરી ૯. યોગ સમાધિ વિધાન, અસાધારણ તેહ વધેરી; વિધિ આચરણું ભક્તિ, જિણે નિજ કાર્ય સંદરી ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org