________________
૫૮
જૈન સાહિત્ય સમારોહ–ગુછ ૩.
વર્ણન આવે છે. તેમાં કલિકાલસર્વજ્ઞની જિનભક્તિનું સબળ પાસું દેખાય છે. અન્ય નિબંધનું વાંચન :
આ બેઠકમાં અન્ય નિબંધોનું સંક્ષેપમાં વાંચન થયું હતું, જેમાં હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર વિષે ડો. કોકિલાબહેન શાહે, સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્ય' વિષે “જન્મભૂમિ પ્રવાસી'ના ઉપતંત્રી શ્રી જયેન્દ્ર શાહ, ત્રિષષ્ટિશલાપુરુષચરિત્ર' વિષે શ્રી ચીમનલાલ એમ. શાહ, “કલાધર વગેરેએ રજૂ કરેલાં નિબંધોને સમાવેશ થતે હતો. પંડિત શિવલાલભાઈએ પણ હેમચંદ્રાચાર્ય કૃત સાહિત્યની સરસ મીમાંસા કરી હતી. ઉપસંહાર :
પૂ. મુનિશ્રી અંબૂવિજયજી મહારાજે કલિકાલસર્વજ્ઞાને ઉચિત અંજલિ આપી, એમની વિશિષ્ટ સર્જન-શક્તિને ન્યાય આપતાં કહ્યું હતું કે હેમચંદ્રાચાર્યે “સિદ્ધહેમ'ની રચના કરી એ વખતે એમની સમક્ષ પૂર્વસૂરિઓના શતકથી અધિક વ્યાકરણગ્રંથ હતા. એ બધાનું દેહન કરીને એમણે બેનમૂન વ્યાકરણગ્રંથ રચે છે એટલે એમના પ્રયોગો ચિંત્ય જણાય એ પહેલાં આ બધાં સંદર્ભગ્રંથને સમગ્ર પણે અભ્યાસ કરીને અંતિમ તારણ પર આવી શકાય. ડે. તપસ્વી નાંદી અને ડે. વસંત ભટ્ટ તેમજ શ્રીમતી શૈલેજાબહેનને પ્રયાસ સ્તુત્ય છે એમ એમણે બેઠકનું સમાપન કરતાં કહ્યું હતું. આ બેઠકનું સંચાલન શ્રી ચીમનલાલ એમ. શાહ કલાધરે' કર્યું હતું. રીજી બેઠક :
રવિવાર તા. ૧-૧૦-૧૯૮૯ના રોજ સવારના ૧૦-૦૦ કલાકે સમારોહની છેલ્લી બેઠક મળી હતી. આરંભમાં પૂ. મુનિશ્રી જંબૂવિજયજી મહારાજે માંગલિક સંભળાવ્યું હતું કે જીવ માત્રને શુભ
અભ્યાસ :જાય એ પહેજય ર તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org