________________
""
पुते जाए कवणु गुणु, अबगुणु कवण मुएण। ગોળી મૂકી ચંપીન્ગર અનેના હિમા બત થયિ ધળા, તલ.ત્તિ અમિ ચડાવું। અન્હાર્દિક વિત્યતા, નૈદ જીણુ માર મરાઠું આ નમુનાની ભાષાને ગુજરાતીભાષા એ નામ આપવા કરતાં અપભ્રંશભાષા ” એ નામ આપવું વધારે સારૂ છે. એના શબ્દો અને પ્રત્યયા ગુજરાતીભાષાથી એટલા બધા જુદા પડે. છે કે આપણે તેને ગુજરાતી ભાષા તરીકે ઓળખી શકીએ નહિ. હેમાચાય પાતે પાતાના સમયની આ ભાષાને અપભ્રંશ’ નામ આપે છે અને માસ સમજવા પ્રમાણે એજ તેનું ખરૂ નામ છે.
4.
*
»j
‘પ્રબંધ ચિ’તામણિ ' ચતુવિ શતિપ્રબંધ ’વગેરે ચૌદમા શતકના ગ્રંથોમાં સંગ્રહાયેલા દેહરાએ એ કાળની ભાષાના નમુના રૂપ માની શકાય નહિ. પાછલાં બે ત્રણ વ્રતકાના ઐતિહાસિક પુરૂષાને ઉદ્દેશીને એ દેહરા રચાયેલા છે અને તે આ પ્રાધાના કર્તાઓએ પેાતે રચેલા નહિ પણ બીજા પુસ્તકામાં સંગ્રહાયેલા તથા લોકેાક્તિમાં ચાલતા આવેલા તે સંગ્રહ્યા છે. જૂની ગુજરાતી કરતાં અપભ્રંશ ભાષા સાથે તે વધારે મળતા આવે છે. સંવત્ ૧૪૭૦ની આસપાસમાં થયેલા. શ્રીધર કવિનું કવિત ભાગવત ”
66
·
ܐ
૧ જો ખપેાતી જમીન ખીજાએથી દુખાવાય તેા પુત્રજન્મવાથી શું ળ અને મરવાથી શું નુકશાન હૈયા! જો વેરી . ધણા છે તે રું આભે ચડીશ ? ( દુશ્મનની પેઠે) અમારે પણ એ હાથ છે; કાં તે મારીશું અથવા મરીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com