________________
૪૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
હે આયુમન્ (બંધ) ! આ આત્મા શરીરથી બહાર જુદો માનશો તે કેવા પ્રમાને (કેવડે) તમે માનો છો? તે કહે, સ્વ શરીરથી બહાર કેવડ મેટે માને છે ? અથવા તે અંગુઠા કે સામાના ચેખા દાણા વિગેરે જેવડે નાને માને છે ? અથવા તેને આકાર કેવો છે? પરિમંડળ તે લાડુઆ જે ગોળાકાર કે થાળી આકારે કે ત્રાસ (ત્રિકેણ) કે લાંબો પહોળે ચોખુણે કે છખુણીએ કે આઠખુણુ કે બીજા આકારને છે તેમ તેને રંગ કાળે નીલે લાલ પીળો કે ધૂળે છે, તેને ગંધ સુગંધવાળે કે દુર્ગધવાળે છે, તેમ તે તીખો કડ, કસાયેલે ખાટે કે મીઠે છે? તેમ ફરસ કે છે? કર્કશ કોમળ ભારે હલકો ઠંડે ઉને સ્નિગ્ધ કે લૂખે છે? આ પ્રમાણે પાંચ વર્ષ બે ગધ છ રસ આઠે ફસ પૂછે છે, આ પ્રમાણે આત્માને સંસ્થાન વર્ણ બંધ રસ સ્પર્શન હોવાથી તે અસત્ અવિદ્યામાન છે,
હવે જેમણે આત્માને અનુભવ્યું છે, તેમના શાસ્ત્રમાં સારી રીતે બતાવ્યું છે કે આ શરીરથી આમા-જીવ જુદો છે, પણ તે જુદો ન દેખાતો હોવાથી તે શરીરથી જુદો માનનારા મતવાળા પણ આત્માને જુદે બતાવી શક્તા નથી. जेसिंतं सुयक्खायं भवति-अन्नो जीवो अन्नं शरीरं,तम्हा ते णो एवं उवलब्भंति, सेजहा
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com