________________
-~-~~-~~
~-~~-~
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન. વિચારતા નથી તેથી જેમ ફાવે તેમ ઈદ્રિયોના વિષયમાં * લુબ્ધ થવાથી જૂદા જુદા પ્રકારનાં બાળ અનુષ્ઠાન કરીને - દ્રવ્ય મેળવીને દેખીતા મનહર કામ ભેગેને તથા ઉંચ નીચ
કર્તવ્યને આચરે છે. તેમાં મુખ્ય રીતે ભેજનનું કાર્ય હોવાથી - તથા બીજા ઉપભેગે માટે તે અવળે માર્ગે ચઢેલા પિતે સાચું બોલી શકતા નથી. તેના જૂઠાપણને જૈનાચાર્ય ખુલાસાથી બતાવે છે.
તમારે માનેલે ઈશ્વર બધા કર્તવ્યનું મૂળ કારણ છે, તેવું તમે માને છે તે તે ઈશ્વર પોતાની મેળે આ બધા જીવોને ક્રિયા કરવામાં પ્રેરણા કરાવે છે અથવા બીજાને પ્રેર્યો ક્રિયા કરાવે છે! હવે જો તમે એમ માને કે ઈશ્વર સ્વયં કરાવે છે તે પછી બીજા પિતાની મેળે કિયા કરશે તેમાં જેમ અંદર વ્યર્થ ગુમડું થાય તેમ ઈશ્વરની કલ્પનાથી શું લાભ! કારણ કે સી ક્રિયા પિતાની મેળે પિતાને કરવાની છે તેમાં કોઈ રોકનાર નથી તેનાં ફળ પણ પિતાને ભેગવવાં જ પડે છે) હવે જે બીજે પક્ષ માને કે ઈશ્વર બીજાની પ્રેરણાથી બીજા જીવો પાસે ક્રિયા કરાવે છે તે તે ઈશ્વરને પ્રેરણા કરનાર ઉપર તેજ પ્રશ્ન ઉભું રહેશે કે તેને પણ કોઈ પ્રેરનાર હોવો જોઈએ, એમ આ શમાં ફેલાતી અનવસ્થા લતા લાગુ પડશે.
વળી આ ઈશ્વર મહાપુરૂષપણે હાવાથી વીતરાગતાને પામેલે હોવા છતાં કેટલાકને નરોગ્ય પાપનાં કામ કરાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com