________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
vvvvvv
-
* -,
**
*
રાફડો પણ કુંભારે જ બનાવેલ છે (એટલે આ અનુમાન કરનાર જે મૂખ છે તેવા તમે પણ મૂર્ખ ગણાશો) વળી ઈશ્વર સારૂં કરનારે હોવાથી વિચિત્રતા ન થાય, કારણકે જગતમાં તેનાથી એક રૂપ થવું જોઈએ, તે પૂર્વે કહ્યું છે, વળી જેઓ આત્માને અદ્વૈત માનનારા છે, તે અત્યંત યુક્તિથી રહિત હોવાથી આશ્રય કરવા યોગ્ય નથી, તે કહે છે તેમાં પ્રમાણ નથી, પ્રમેય સિદ્ધ કરવા યોગ્ય નથી, તેમ સિદ્ધ કરનારો હેતુ નથી, તથા દષ્ટાન્ત નથી, તેમ તેને આભાસ ભેર વડે સમજાતું નથી, કારણ કે બધા જગતનું એકપણું થાય, કારણ કે આત્માથી તે અભિન્ન છે, ત્યારે બધાના અભાવમાં કોણ કોના વડે આ બેલે છે, તેમ શાસ્ત્રનું રચવાપણું જ નથી, આત્માનું એકપણું માનવાથી સર્વ એકાકાર હોવાથી હેતુ વિનાનું જગતનું વિચિત્રપણું થાય છે, તેથી આ પરિણામ આવશે કે, नित्यं सत्त्वमसत्त्वं वा ऽहेतो रन्यानपेक्षणात । अपेक्षातो हि भावानां, कादाचित्कत्वसंभवः ॥१॥
અન્યની અપેક્ષા ન કરવાથી અહેતુને લીધે હમેશાં સર્વ સાચાપણું હોય કે અવિદ્યમાનપણું હેય, કારણ કે પદાર્થોનું અપેક્ષાથી કદી હોવાપણાને સંભવ થાય છે. - આ પ્રમાણે અનેક યુક્તિઓ વડે વિચારતાં ઈશ્વર કર્તૃત્વ તથા આત્મા અતિ પક્ષ કેઈ પણ રીતે યોગ્યતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com