________________
-
-
-
-
---
-
-
-
-
૮૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. गमणाए जाव मए एस धम्मे सुअक्खाए सुपन्नते भवइ॥
ત્રીજા પુરૂષ પછી ચોથે પુરૂષ આવે છે, તે નિયતિવાદી કહેવાય છે, પૂર્વે કહ્યા માફક બધું જાણવું કે પૂર્વ વિગેરે દિશામાંથી સુંદર કમળ લેવા આવે તેમ આ વાદી કઈ પુણ્યવાન રાજાની સભામાં જ્યાં સર્વે સભ્ય સેનાપતિ કે તેના પુત્ર બિરાજમાન હોય, ત્યાં ઉપદેશથી શ્રદ્ધાવાળા થાય, માટે ત્યાં નિયતવાદને માનનારા શ્રમણ સાધુઓ કે બ્રાહ્મણ (ઉપદેશકો) ત્યાં જાય અને સભામાં જઈને પિતાને મત સમજાવે કે અમે આ પ્રમાણે કહીએ છીએ, હવે તે પિતાનું મંતવ્ય કહે છે – इह खलु दुवे पुरिसा भवंति-एगे पुरिसे किरियमाइकखइ एगे पुरिसे णो किरियमाइक्खइ, जे य पुरिसे किरियमाइक्खइ जे य पुरिसे णो किरियमाइक्खइ दोवि ते पुरिसा तुल्ला एगटा कारणमावन्ना॥
ટીકા –અહીં કેઈપણ કાળ ઈશ્વર વિગેરે કારણ નથી તેમ પુરૂષાકાર (ઉદ્યમ) પણ કારણ નથી, કારણ કે બધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com