Book Title: Gujarati Bhashani Utpatti Kevi Rite Thai
Author(s): Manekmuni
Publisher: Chotalal Nathalal Kathorwala

View full book text
Previous | Next

Page 171
________________ જૈન આશ્રમ-સ્થાપના-૧૯૮૪ અમદાવાદમાં ૧૯૮૪ના આસો વદી અમે એક શ્રાવકનું આશ્રયના સ્થાનના અભાવે જે રીતે ઇસ્પિતાલમાં મૃત્યુ થયું છે તેવું અનિષ્ટ વર્તન ભવિષ્યમાં કોઈ પણ જૈન પ્રત્યે ન થાય તેને ખાતર તેજ સમયે આ આશ્રમ અમદાવાદમાં ઉઘાડવામાં આવ્યું છે પણ તેના માટે જોઈએ તેવી ચોગ્ય જમીન ન મળવાથી હજુ કંઇ કરાયું નથી, સમય ખરાબ તથા અંતર કલહાને લીધે જુનાં ધર્મ ખાતાંને ધોકા પહોંચે છે, તે નવા ખાતાંને કાણ મદદ કરે, છતાં જેમણે કે 'ઈપણ મદદ કરી છે, તેના પ્રમાણમાં એગ્ય મદદ અપાઈ છે, જેમને તે સંબંધમાં વિશેષ જાણવું હોય - તેમણે પત્રવ્યવહાર કરવો. - આશ્રમ તરફથી છપાયેલ પુસ્તક મૂલ્ય આપીને લેવાથી છે પણ તેને માટે આશ્રય મળે તેમ છે. | આ ખાતાના નિયમોને રજીસ્ટર કરવા માટે તેની કાપી ના છપાવી સભાસદોને આપી છે જેમને ન મળી હોય તેમણે કે અમદાવાદ લુણાવાડે સાંકળચંદ ફકીરચંદ પાસેથી મંગાવી લેવી, લાલ હ અને સુધારા વધારા માટે સૂચનાઓ કરવી. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા આ ચતુર્વિધ સંઘના રક્ષણ થે" જે કંઇ ઉપાયો લેવા જોઈએ, તે સિવાય સહેજ ભેદ માટે જે 8 કલા છે, તે દૂર કરી સમસ્ત સંયે જ્ઞાનદર્શન ચારિત્ર આરાધી 8 મોક્ષ મેળવવામાં લક્ષ રાખવાનું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 169 170 171 172