________________
સત્તરમુ શ્રી પાંડરીક અધ્યયન.
[ v
પછી એક નિયતિ લાગુ પાડતાં અનવસ્થા દ્વેષ લાગુ પડશે, વળી નિયતિને આ સ્વભાવજ માને તે। પછી બધા પદાર્થોમાં એક જ નિયતિ હાવાથી બધાનું એક સ્વરૂપ થવું જોઇએ, પણ જુદા સ્વભાવ પણું નહાવુ જોઇએ, વળી તે નિયતિ એકજ હાવાથી તેનાથી થનારાં બધાં કાર્યા પણ એક આકારે થવાં જોઈએ તેમ થતાં જગતમાં આખા જગતમાં વિચિત્રતા થવી ન જોઇએ, આ થતુ દેખાતું નથી, તેમ ઈષ્ટ પણ નથી, આ પ્રમાણે યુક્તિએથી વિચારતાં કાઈ અંશે ઘટતી નથી, વળી તમે નિયતિને સ્થાપવા માટે એ પુરૂષો ક્રિયાવાદી અક્રિયાવાદીના દૃષ્ટાંત આપે! છે કે બંને સમાન છે, તે પણ તમારૂં કહેવું પ્રતીતિ (ખાત્રી) આપતુ નથી, પ્રથમ તે એક કિયાવાદી ખીજો અક્રિયાવાદી તેમનુ તુલ્યપણુ કેવી રીતે થાય? અને પ્રત્યક્ષ જુદા અભિપ્રાયવાળા છતાં એક નિયતિથી તેના નિયતપણાથી આ મંનેની તુલ્યતા મનાવશેા ા તે તમારા ખરા મિત્રા માની લેશે, (ન્યાયે ચાલનારા નહિ માને) કારણ કે નિયતિનું અપ્રમાણ છે, અપ્રમાણપણું થાડામાં અમે ઉપર અતાવ્યુ છે,વળી તમે કહેા છે કે હું જે દુ:ખ વિગેરે ભાગવું છુ, તે મે કર્યું નથી, ” તે તમારૂ વચન ખાળક જેવું છે, ( ખાળક પણ તેવું ન મેલે!) તમે એટલું પણ જાણતા નથી કે જન્માંતરમાં જે શુભ અશુભ કર્મ કર્યો હાય, તે અહીંઆં
ભાગવાય છે, કારણ કે પેાતાના કરેલાં કર્મનાં ફળ આપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ܕܕ