Book Title: Gujarati Bhashani Utpatti Kevi Rite Thai
Author(s): Manekmuni
Publisher: Chotalal Nathalal Kathorwala

View full book text
Previous | Next

Page 166
________________ ૯૨ ] - સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. છે, પણ તે તેની લૂચ્ચાઈ છે, તે જૈનાચાર્ય કહે છે, કે પોતે નજરે ઉદ્યમ કરતાને જુએ છે, છતાં તેને છોડીને જે નિયતિવાદ દેખાતું નથી, તેને આશ્રય લેવાથી મહા વિવેકી બને છે, તેને કહેવું કે તમે પોતાનાથી કે બીજાનાથી દુ:ખ .વિગેરે ભેગવવા છતાં નિયતિકૃત શા માટે બતાવે છે. આત્માનું કરેલું શા માટે માનતા નથી, તેના સંબંધમાં નિયતિવાદી કહે છે કે અસત્ (પા૫) કૃત્ય કરવા છતાં દુ:ખ ભોગવતે નથી, બીજે સારૂ કૃત્ય કરવા છતાં દુ:ખ થાય છે માટે નિયતિ માનીયે છીએ, આ પ્રમાણે નિયતિથી સિદ્ધ કરી નિયતિવાદી કહે છે કે બધું નિયતિને આધીન છે, તે કહે છે, जे तस थावरा पाणा ते संघायमागच्छंति ते एवं विपरियासममावति ते एवं विवेगमागच्छंति ते एवं संगतियति उवेहाए, णो एवं विप्पडिवेदेति, तंजहा-किरियाति वा जाव णिरएति वा अणिरएति वा एवं ते विरूव रूवहिं कम्मसमारंभेहिं विरूवरूवाई कामभोगाइं समारंभंति भोयणाए Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172