Book Title: Gujarati Bhashani Utpatti Kevi Rite Thai
Author(s): Manekmuni
Publisher: Chotalal Nathalal Kathorwala

View full book text
Previous | Next

Page 155
________________ સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન. [ ૮૧ - તે ઈશ્વરવાદી જૈનધર્મનું ખંડન કરે છે, કે આ પ્રત્યક્ષ વિદ્યમાન જૈન લેકના સાધુ જે ત્યાગીઓ શ્રમણ નિગ્રંથ કહેવાય છે, તેમને માટે કહેલું તત્વ બારસંગ ગણિપિટક જે આચારાંગ સુયગડાંગ વિગેરે દષ્ટિવાદ સુધી સૂત્ર છે, તે ઈશ્વરે કરેલાં નથી, માટે મિથ્યા (અસત્ય) છે, કારણ કે તેમણે પોતે રચી કાઢયાં છે, જેમ કોઈ રસ્તામાં ચાલનારે ગમે તેમ કે તે પ્રમાણ ન થાય, તેમ ઈશ્વરે કર્યા વિનાના તે બાર અંગે જુઠાં છે, મિથ્યા શબ્દથી સમજવું કે તે જે નથી તે નવાં બનાવી લીધાં છે, અને અતથ્યથી સમજવું કે સાચા અર્થને ઉડાવી દે છે, તથા યાથા તથ્ય નથી એ શબ્દથી સમજવું કે જે અર્થ જોઈએ તેવો બાર અંગમાં નથી, આ શબ્દ કહીને તે ઈશ્વરવાદીએ જેનાગમને સાચા અર્થને ઉડાવનાર અને બેટા અર્થને બનાવનાર એ દોષ ચડાબે, જેમકે ગાયને ઘેડે કહે, અથવા ઘડાને ગાય કહે, (અથવા મિથ્યા અતથ્ય અયાથાતથ્ય એ ત્રણે એક અર્થવાળા છે, જેમ શક ઈંદ્ર વિગેરે એક અર્થવાળા છે) આ પ્રમાણે તે વાદીએ આર અંગ ગણે પિટકને ઈશ્વરનાં કરેલાં ન હોવાથી મિથ્યા ઠરાવ્યાં, તેના કહેવા પ્રમાણે ઈશ્વરનું કરેલું આ જગત છે, અથવા આત્માથી અદ્વૈત તેના વિકારરૂપે છે, તેથી પ્રથાવસ્થિત તેણે જે ત વ પ્રરૂપ્યું છે, તે સત્ય છે, અને સાચે અર્થ બતાવવાથી તે તથ્ય છે, આ પ્રમાણે ઈશ્વરને કારણ એ ન હોવાથી વૈત તેમ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172