________________
સતરમું શ્રી પિાંડરીક અધ્યયન.
[ ૭૧
ઘડ બનાવ્યા પછી કોઈ એમ ન કહે છે. આ માટીને હું રે પડે છે. વળી ઘડાથી જેમને પાણી વિગેરે લાવવું હેય તે માટીને તું કારણ છતાં કાર્ય (પાણી લાવવા)માં કામ લાગતું નથી, એટલે આગળ પાછળના કર્મ તથા ગુણ સખા હેતા નથી, (દહીનું કાણુ દૂધ છતાં પણ એક એકનું કાર્ય કરી શકતાં નથી) સાંખ્ય મતને આત્મા નકામે છે, તેમ લોકાયતિકનો આત્મા પણ ભૂતરૂપ હોવાથી અને ભૂત અચેતન હેવાથી તેનાથી કર્તવ્ય થઈ શકે નહિ, વળી કાયાના આકારે પરિણમેલાં ભૂતનું ચિતન્ય પ્રકટ થતું સ્વીકારવાથી મરણને અભાવ થઈ જશે, માટે પંચ ભૂતરૂપ તેઓ જગત માને છે, પણ તેવું નથી, તે અહીં સિદ્ધ કર્યું, પણ દરેકનું પિતાના અનુભવનું જ્ઞાન ધમી આત્માને સ્થાપે છે (સિદ્ધ કરે છે, પણ તેથી ભૂત ધમી પણે સિદ્ધ નહિ થાય, કારણ કે તેઓ પાંચે અચેતન છે, કોઈ એમ કહે છે કે કાયાના આકારે પરિણમ્યા પછી ચેતન્ય ધર્મ થશે, તે કહેવું પણ અયુક્ત છે, કારણ કે કાયા આકારે પરિણમવું, તે આત્મા તેને અધિષ્ટાતા (માલિક) માન્યા વિના તેવું થવું દુર્લભ છે, કારણ કે તેથી નિહેતુતાને પ્રસંગ આવશે, હેતુ વિના થતું માનીએ તે હમેશાં સત્વ અથવા અસત્વ થશે, (પણ તેવું નથી) માટે ભૂતોથી જુદો આત્મા સિદ્ધ થવાથી (તેનાં સારાં માઠાં કૃત્યો તથા ફળથી) પુણ્ય
પાપ સિદ્ધ થશે, અને તેથીજ જગતેની વિચિત્રતા સિદ્ધ થશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com