________________
૭૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
ornarannarnamnnnnnnnnnnnnnnnnnn
તેમ તેણે પદાર્થોને લેકે આગળ બતાવ્યા છે, તથા જીના ધર્મી જન્મ જરા મરણ વ્યાધિ રેગ શેક સુખ દુઃખ જીવને (આયુ) વિગેરે છે, અને આજના ધર્મો રૂપી દ્રવ્યોના વર્ણ ગંધ રસ સ્પર્શે છે, તથા અરૂપીના ધર્મ અધર્મ અને આકાશના ગતિસ્થિરતા અને અવગાહ છે આ બધા ધર્મો ઈશ્વરે કરેલા છે, અથવા આત્મા એકલે માનનાસ અદ્વૈતવાદમાં તે આત્માએ કરેલા છે, તે બધાને સારાંશ આ છે કે તે બધી ચેષ્ટાઓ કે સ્વરૂપે તે મૂળ પુરૂષને વ્યાપીને રહે છે, આવું સમજાવવા માટે તે દષ્ટાંત કહે છે, જેમ કેઈને ગંડ(ગાંઠગુમડું) થાય, તે સંસારી જીને કમેના વશથી ગાંઠ વિગેરે થાય છે, તે શરીરમાં થાય તેમ શરીરના અવયવ તરીકે રસોળી વિગેરે થાય છે, તે શરીરમાં શરીર સાથે વધે છે, અને તે શરીરમાં એકમેક થઈને ચામડી સાથે રહે છે, પણ તેને જરાપણ ભાગ શરીરથી જુદો નથી, અને તે શરીરમાં પીડા કરીને રહે છે, અથવા તે ગાઠકે ગુમડું રસોળી બેસી જાય તે પણ તે શરીરમાં જ સમાઈ જાય છે, તેને સાર આ છે કે તે ગુમડાનું પ્રષ્ટિ જ્યાં હોય ત્યાં શરીરના એક ભાગમાં જ બતાવાય, પણ સેંકડો યુકિત કરીને પણ જુદું બતાવવા કઈ શકિતમાન નથી, એજ પ્રમાણે આ બધા જડ ચેતન પદાર્થોના ધર્મો ઈશ્વરના કરેલા ઈશ્વરમાંથી થયેલા ઈશ્વરને આધીન હોવાથી ઈશ્વરથી
જુદા કરી બતાવવા કોઈ સમર્થ નથી અથવા સર્વ વ્યાપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com