________________
૭૪ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
एक एव हि भूतात्मा भूते भूते प्रतिष्ठितः एकधा बहुधा चैव दृश्यते जलचंद्रवत् | १ | એકજ આત્મા સર્વ ભૂતામાં વસેલે છે. જેમ એકજ ચંદ્ર છતાં દરેક જળાશયમાં તેનું પ્રતિબિંબ દેખાય છે. તેમ એકજ ઇશ્વરના પ્રતિબિમ્બે! બધા ભૂતામાં રહેલ છે. એમ ઈશ્વરને કારણે માનનારા અથવા આત્મા સિવાય બીજું કશું નથી એવું અદ્ભુત માનનારા આ ત્રીજો પુરૂષ વણું વીએ છીયે.
જેમ એ પુરૂષો પૂવદેશા વીગેરે માંથી આવીને રાજસભામાં રહેલા રાજા વિગેરેને ઉદ્દેશીને આ પ્રમાણે કહે કે અમારામાં આવા ધર્મ સારી રીતે વર્ણવ્યા છે, તે સાંભળેા; આ લાકમાં ધર્મ-સ્વભાવા-પદાર્થો જે . ચેતન. કેમચેતન રૂપે દેખાય છે, તે બધાંના ઉત્પાદક પુરૂષ ઈશ્વર કે આત્મા આ ત્રણમાને કાઈ એક કારણ રૂપે છે, તે પોતાના મતને કહે છે.
इह खलु धम्मा पुरिसादिया पुरिसोत्तरिया पुरिसप्पणीया पुरिससंभूया पुरिसज्जोतिता पुरिस अभिसमण्णा गया पुरिसमेव अभिभूय चिटृति, से जहाणामए गंडे सिया सरीरे जाएं
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com