________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[७५ सरीरे संवुड़े सरीरे अभिसमण्णागए सरीर मेव अभिभूय चिटंति, एवमेवधम्मा पुरिसा दिया जाव पुरिसमेव अभिभूय चिटंति, से जहाणामए अरई सिया सरीरे जाया सरीरे संवुडा सरीरे अभिसमण्णागया सरीरमेव अभिभूय चिटंति, एवमेव धम्मा वि पुरिसा दिया जावपुरिसमेव अभिभूय चिटंति ॥
આ જગતમાં ચેતન અચેતન રૂપ બધા ધર્મો પદાર્થો દેખાય છે, તેનું મૂળ કારણે એક પુરૂષ છે, તેનેજ લેકે ઈશ્વર કહે છે, તેને જ આત્મા કહે છે, તે પુરૂષ વિગેરેના કારણથી થાય માટે પુરૂષાદિક પુરૂષ કારણિક વિગેરે છે, તથા પુરૂષ તેજ ઉત્તર-પછીનું કાર્ય કરે માટે પુરૂષોત્તર પણ કહેવાય, તેમ પુરૂષે પ્રણીત (ચેલા) છે કારણ કે બધામાં તે આત્મા રૂપે રહેલો છે, અથવા આત્મા રૂપ પોતે છે, તેમજ તે પુરૂષે બધા પદાર્થોને પ્રકાશમાં આણ્યા છે, જેમ દવે મણિ કે સૂર્ય ચંદ્ર વિગેરેથી ઘટ વસ્ત્ર વિગેરે દેખાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com