Book Title: Gujarati Bhashani Utpatti Kevi Rite Thai
Author(s): Manekmuni
Publisher: Chotalal Nathalal Kathorwala

View full book text
Previous | Next

Page 146
________________ sononnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn લા &ા ચાલનારા ના ખોટા ૭૨] સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. આ પ્રમાણે સિદ્ધ થતાં તે અનાર્યો સાંખ્ય અને લેકાયાતકે પંચમહાભૂત માની ઉલટા ચાલનારા શું કરશે તે કહે છે, પોતાના ખોટા તત્વને પણ સાચું માની શ્રદ્ધા રાખનારા પંચભૂતથી સર્વ કાર્ય થનારું માને છે, વળી તેને જ સાચું માની તેમાં રૂચિ કરનારા તથા તે ધર્મના મૂળ ઉત્પાદકને પ્રશંસનારા કહે છે કે “ તમારે ધર્મ બહુ સારે કહેલો છે, અમને બહુ ગમે છે ” આવા વિચારથી સાવદ્ય અનુષ્ઠાનથી પણ અધર્મ થતો નથી, એવું માની સ્ત્રીઓના વિલાસમાં મુઢ થયેલા પાપ કરી તેનાં ભેગ ભેગવતાં બેદ પામનારા આલોક પરલોક અને ઉભયલેકની સુગતિથી ભ્રષ્ટ થયેલા પિતાનું દુર્ગતિથી રક્ષણ કરી શકતા નથી, તેમ બીજાનું પણ પિતે ડુબેલા હોવાથી રક્ષણ કરી શકતા નથી, આ પાંચ ભુત માનનારે બીજે પુરૂષ જાત (વાદી) કહે, હવે ઈવરને કારણે માનનારને મત કહે છે, ___ अहावरे तच्चे पुरिसजाए ईसरकारणिए इति आहिज्जइ, इह खलु पादीणं वा ६संते गति या मणुस्सा भवंति अणुपुत्वेणं लोयं उववन्नातं आरिया वेगे जाव तेसिं च णं महते एगेरायाभवइ जाव सेणावइपुत्ता,तेसिं Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172