________________
સત્તરમુ' શ્રી પાંડરીક અધ્યયન.
[ ૬૫
મહાભુત પાંચમું છે, એ પાંચે જુદાં છતાં સમવાય ગુણુ મધામાં એક પણે રહેલ છે, એ પુર્વે કહેલ પાંચે ભુતા પૃથ્વી વિગેરે ગણતાં બધે સ્થળે એકે ઓછું કે વધતું નથી, પણ ફ્કત પાંચજ છે, વિવેભ્યાસ હાવાથી મેાટાં છે, ત્રણે કાળમાં હોવાથી ભૂત (વિદ્યમાન) છે, આ પાંચ મહાભુતા પ્રકૃતિથી થાય છે, તે કહે છે પ્રકૃતિ મહાન્ (માટાઇ) તેનાથી અહંકાર (મારાપણુ) તેનાંથી ૧૬ ને ગણુ અને તેનાથી પાંચ ભૂતા થાય છે, प्रकृतेर्महान महतोऽहंकारस्तस्मात् गणश्च षोडशक : तस्मादपि षोडशकात्पंचभ्यः पंचभूतानि ॥१॥
આ ક્રમે બધું જગત્ થાય છે, આ સિવાય બીજો કાઇ કાળ કે ઈશ્વર વિગેરે કોઇએ. કશું નિર્માણ કર્યું નથી, વળી જે નથી તે કેાઈ કરતું નથી.
વાદળ ઇંદ્રધનુષ્ય વિગેરે જેમ સ્વભાવથી બને છે, તેમ પાંચ ભૂતા અને છે, પશુ જેમ ઘડા કેાઇના બનાવેલા છે, તેમ તે કોઈનાં બનાવેલાં બન્યાં નથી, અને પારકાએ બનાવેલ ન હેાવાથી મનાવટી નથી, પારકાની અપેક્ષાથી અને તે કૃતક કહેવાય, પણ તે વિસસા (સ્વાભાવિક) બનેલાં હાવાથી કૃત્રિમ ન કહેવાય, વળી તે અનાદિ અનંત છે, વળી તે અવંધ્ય એટલે તે પોતાનુ કાર્ય કરનારાં છે, 'વળી તેને પુરાહિત કાર્ય કરનારા નથી તેથી અપુરાહિત છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com