________________
nahanih.in
६८]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. 'ઝીણું તૃણું માત્ર પણ કાર્ય કરે છે, કારણ કે તે સિવાય તેમનામાં બીજા બધાને અભાવ છે. આ પ્રમાણે એક સાંખ્યવાદી આત્માને અકિંચિત્કાર (નકામો) માને છે, ત્યારે બીજે નાસ્તિક આત્માને જ અસત્ માનવાથી બંનેમાં અશુભ કર્મ કરવાથી પણ કમ વડે આત્મા બંધાતું નથી, આવું भानाथ शु थाय छे ते ४ छे..
सेकिणं किणावेमाणे हणं घायमाणे पयं पयावेमाणे अवि अंतसो पुरिसमविकीणित्ता घायइत्ता एत्थंपिजाणाहिणत्थित्थ दोसो,ते णो एवं विप्पडिवेदेति, तं जहा-किरियाइवा जावऽणिरएइ वा,एवं ते विरूवरूवेहिं कम्म समारंभेहि विरूवरूवाईकामभोगाईसमारभंति भोयणाए, एवमेव ते अणारिया विप्पडिवना तं सदहमाणा तं पत्तियमाणा जाव इति, ते णो हव्वाए णो पाराए, अंतरा कामभोगेस विसण्णादोच्चे पुरिसजाए पंचमहब्भुतिएत्ति आहिए॥सू.१०॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com