________________
[ ૬૭
સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
एतावताव जीवकाए, एतावताव अस्थिकाए, एतावताव सव्वलोए एतंमुह लोगस्स करणयाए, अवियंतसो तणमायमवि॥
અમારી યુક્તિઓ આપ ધ્યાનમાં લે, આટલે જ જીવ કાય (જીવ સાથે શરીર) છે, અથવા આવાં જ પાંચ મહા ભૂત છે, અને તે પાંચ ભૂતે જ સાંખ્યમતના અભિપ્રાયથી પ્રધાનતા પામેલાં સર્વ વિગેરે ગુણોના ઉપચય અપચમ (વધારા ઘટાડા થી સર્વ કાર્ય કરનાર છે, અને આત્મા. તે અકિંચિત્ કર (નકામા છે, પણ કાતિકમાં તો આત્મા છે જ નહિ, ફક્ત ભૂત માત્ર જીવકાર્ય છે, આ ભૂતનું અસ્તિ-- ત્વ તે જ માત્ર છે પણ બીજા મતવાળા કે બીજું કંઈ માને છે, તેવું કશું નથી વળી આ જ બધે લેક છે, અથવા પાંચ મહાભૂત પ્રધાનપણું પામેલ છે. આત્મા અકર્તા નિર્ગુણ સાંખ્ય મતમાં છે, અને લેયતિકને તે પાંચભૂત માત્ર જ લેક છે, તેના મામાં પાંચ ભૂત સિવાય બીજા બધા પદાર્થનો અભાવ છે, અને તેજ પાંચ ભૂતનું અસ્તિત્વ આલોકનું મુખ્ય કારણ છે, અને તેજ બધે કરણપણે ગણાય છે, તે બતાવે છે.
સાંખ્ય મતમાં પ્રધાન (પ્રકૃતિ) તથા આત્મા વડે બુષ્ટિ ઉત્પન થાય છે, અને કાર્યાન્તિકમતે ભૂતે જ ઝીણામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com