________________
સત્તરમુ* શ્રી પાંડરીક અધ્યયન.
[ પ
એકાંત રાગી ગૃદ્ધ ગ્રંથિત–ગુંયાયેલા અધ્યુપપન્ન અત્યંત લુબ્ધ રાગદ્વેષથી પીડાયેલા અથવા કામ લાગથી અધા અનેલા કામ લેાગમાં પડેલા પેાતાના આત્માને સસારથી અથવા કર્મના ફ્ાંસાથી મુકાવી શકતા નથી, તેમ પોતે લુખ્ય હેાવાથી બીજાને નિર્મળ ઉપદેશ આપીને પણ છેડાવી શકતા નથી, કર્મ બંધથી મુકાવતા નથી, વળી દેશ પ્રકારના પ્રાણ ધારવાથી પ્રાણી, તથા ત્રણે કાળમાં હાય છે માટે ભૂત, આયુ ધારવાથી જીવ તથા વીર્યંતરાય કનેા ક્ષય ઉપશય થવાથી સત્તા મળવાથી સત્વ તે પ્રાણી ભૂત જીવ અને સત્થાને ઉપદેશ આપી પાપથી છેડાવી શકતા નથી, કારણ કે તેમનું કર્તવ્ય તથા મંતવ્ય અસત્ય છે,
આ
આ પ્રમાણે તે શરીર તેજ જીવ માનનારા નાસ્તિકે અજીતેંદ્રિયપણે હેાવાથી કામભોગમાં ગૃદ્ધ બનેલા પ્રથમનાં ઘર સ્ત્રી પુત્રથી ત્યાગી બનેલા છતાં પાપ– હેયથી ધ્રુટેલા મામાં રહેલા સારાં અનુષ્ઠાનથી તેએ દૂર રહેલા. આ બતાવેલ નીતિપ્રમાણે આ લેાક તથા પરલેાક બંનેના સારાં મૃત્યુથી ભ્રષ્ટ થયેલા વચમાંજ ભાગમાં ડુબેલા. ખેદપામતા રહેલા છે, પણ પેલા પુંડરીક કમળને લાવા સમર્થ થતા નથી, ( પાતે ડુબેલા તે બીજાને કેવી રીતે તારી શકે? ) આ પ્રમાણે પ્રથમવાદી જે તેજ શરીર તેજ જવ માનનારની કથા પુરી થઇ, હવે ખીજા પુરૂષની સ્થા કહે છે,
".
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com