________________
PARAN
rannan
१०]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. अहावरे दोच्चे पुरिसजाए पंचमहब्भूतिएत्ति आहिजइ,इह खलु पाइणं वा ६ संतेगतिया मणुस्सा भवंति अणुपुव्वेणं लोयं उववन्ना, तं जहा आरिया वेगें अणारिया वेगे एवं जाव दुरूवावेगे तेसि च णं महं एगेराया भवइ, महया एवं चेवणिरवसेसंजाव सेणावइपुत्ता, तेसिं च णं एगतिए सड़ा भवंति कामं तं समणाय माहणाय पहारिंसुगमणाए, तत्थ अन्नयरेणं धम्मेणं पन्नतारोवयं इमेणंधम्मेणं पन्नवइस्सामो से एवमायाणह भयंतारो! जहा मएएसधम्मे सुअक्खाए सुपन्नतेभवति॥
પહેલે પુરૂષ લેકાયાતક વર્ણવીને હવે બીજે પુરૂષ જે પંચભૂત તે પૂથ્વી પાણી અગ્ની વાયુ અને આકાશ વડે પિતાનું તત્વ બતાવે માટે પંચભૂતિક અથવા ઉપર કહેલાં પાંચ તત્વ માને માટે પંચભૂતિક (પાંચભૂત માન નારે) છે, તે અહીં સાંખ્ય મતવાળો જાણ, તે એવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com