________________
१२]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. वा असाहुति वा सिद्धीति वा असिद्धीति वा णिरएति वा अणिरएति वा अवि अंतसो तणमायमवि। तं च पिहुद्देसेणं पुढोभूत समवातं जाणेजा. तंजहा-पुढवी एगे महब्भूते आऊ दुच्चे महब्भूते तेऊ तच्चे महब्भूते वाऊ चउत्थे महब्भूते आगासे पंचमे महन्भूते, इच्चेते पंच महत्भया अणिम्माविता अणिम्मिया अकडा णो कित्तिमा णो कडगा अणाइया अणिहणा अवंझा अपुरोहिता सतंता सासता आयछटा,पुणएगे एवमाहुसतो णस्थिविणासोअसतो णत्थि संभवो।
આ સંસારમાં બીજા પુરૂષની વકતવ્યતાના અધિકારમાં પૃથ્વી વિગેરે પંચમહાભૂત છે. અને તે પ્રમાણમાં ઘણા મોટા હોવાથી મહાભૂત ગણાય છે. કારણ કે તેમના માનવા પ્રમાણે ભૂત સર્વવ્યાપી છે તેથી તેમનું મોટાપણું છે. તે ફક્ત પાંચજ છે. અને તેજ પાંચ કિયા કરે છે પણ છો (આત્મા) છે તેને ક્રિયા કરતે માનતા નથી. આ પિતાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com