________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[५३ wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww સુંદર રૂપાળી સ્ત્રી ! જે ગયું તે તારૂં નથી, તે પાપથી બનેલી બીકણ! ગયેલું પાછું આવતું નથી, ફક્ત જે દેખાય छे ते मा पांय भूतर्नु पूतनु छ!
આ પ્રમાણે જીવને અભાવ કરી પુણ્ય પાપ ઉડાવીને પલક નથી, એવું માનનારા કાયતિકે તેજ શરીર તેજ જીવ માનનારા પાપના આરંભે તે જીવહિંસા કરીને માંસ ભક્ષણ કરે છે, દારૂ પીએ છે, તથા તેવાં બીજાં નિંદનીય કૃત્ય. કરે છે, તથા ખેતીવાડી વિગેરે કરી વિષય સુખ ભેગવે છે, તેથી શું થાય તે બતાવે છે, ___ एवं एगे पागब्भिया णिक्खम्म मामगं धम्म पन्नवेति,तंसदहमाणा तं पत्तियमाणा तं रोएमाणा साहु सुयक्खाए समणेति वा माहणेति वा कामं खलु आउसो।तुमं पूययामि तं जहा असणेण वा पाणेण वा खाइमेण वा साइमेण वा वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा पायपुंछणेण वा तत्थेगे पयणाए समाउटिंसुतत्थेगे पूयणाए निकाइंसु पूवमेव तेसिं णायं भवति,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com