________________
સત્તરમ્' શ્રી પાંડરીક અધ્યયન
[૧૧
છ સંસ્થાન ચિતવતાં સમચારસ સંસ્થાન પ્રવર હેાવાથી તે સંસ્થાન (શરીરના આકાર) શ્રેષ્ઠ છે, એટલે રા ગણિત તથા સમચારસ સસ્થાન પુડરીક છે, બાકીનાં પરિકદિક ગણિત તથા ન્યગ્રાધ પરિમડલ વિગેરે સંસ્થાના કડરીક જાણવાં, હવે ભાત્ર પાંડરીક કહે છે, ओare aafar aइए य तहा खओवसमिए अ परिणामसन्निवाए जे पवरा तेवि ते चैव । नि. १५५ ।
ઔદિયકભાવમાં તથા ઔપશમિક ક્ષાયેાપશમિક પારિણામિક અને સાંનિયાતિકભાવમાં વિચારતાં તેમાં જે પ્રધાન ઓઢયિક વિગેરે ભાવે છે તે અહીં લેવા. તથા ઔદયિકભાવમાં તીર્થ - કરા અનુત્તર ઉપપાતિક દેવતાઓ તથા સેાપાંખડીવાળાં ધોળાં કમળા પાંડરીક જાણવાં. ઔપશમિકભાવમાં સપૂર્ણ મેહશાંતવાળા સાધુ જાણવા. ક્ષાયિકમાં કેત્રળજ્ઞાની લેવા, ક્ષાયેાપશમિકમાં વિપુલમતિ મન:પર્યાવજ્ઞાની તથા ચૌદપૂર્વી અને પરમાધિએ થાડાકે બધા લેવા. પારિણામિકમાં ભવ્ય જીવેા લેવા. સાંનિપાતિકમાં બે ત્રળુ વિગેરે સચેગમાં સિદ્ધ વિગેરે પોતાની બુદ્ધિએ પાંડરીકપણે વિચારવા. માકીના કુંડરીક જાણવા. અથવા બીજી રીતે પાંડરીક તાવે છે.
अहवावि नाणसणचरितविणए तहेव अज्झप्पे | जे पवरा होंति मुणी ते पवरा पुंडरीया उ ।१५६।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com