________________
૧૪]
vvvvvvvvvvvvvvvvvvvvvvvv
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. तीसे पुक्खरिणीए तत्थ तत्थ देसे देसेतहिं तहिं बहवे पउमवरपोंडरीया बुइया अणुपुव्बुट्रिया ऊसिया रुइला जाव पडिरूवा, सव्वावंती च णं तीसे णं पुक्खरिणीए बहुमज्झदेसभाए एगं महं पउमवरपोंडरीए बुइए अणुपुव्बुदिए जाव पडिरूवे ॥१॥
આયુવાળા ભગવાન પાસે મેં આવું સાંભળવું, કે આ પિંડરીક નામના અધ્યયનમાં આ પ્રમાણે વિષય કહ્યો છે, કે કઈ સારી પુષ્કરણું કમળોથી ભરેલી વાવ કે તળવડી બાંધેલી હેાય, તેમાં બહુ પાણી હોય, બહુ કાદવ હોય અને બહુ પુરી ભરેલી હોય, તે પુષ્કરણું લબ્ધ અર્થ જાણીતી છે કે જે ઘણાં પુંડરીક કમળવાની છે, તે પ્રસન્ન કરનાર - દર્શનીય અભિરૂપ-જળચરેવાળી પડિરૂવ-નિર્મળતાથી દર્પણ માફક પડછા પડે તે વાવડીમાં તે તે ભાગમાં ત્યાં ત્યાં ઘણું પવકમળો અને પુંડરીકકમળો વર્ણવ્યાં છે, તે કમળો અનુક્રમે ખીલેલા પાંખડીઓ વિકસ્વર થઈ ઉંચી આવેલી -રૂચિર મને હર) આંખને ગમે તેવા રંગનાં, નાકને ગમે તેવી સુગંધનાં, રસવાળાં, કેમળ સ્પર્શવાળાં, માસાદિક દર્શનીય અભિરૂપ પડિરૂપ (રૂડાં રૂપાળાં) કમળે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com