________________
૩૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
ટી. અ–(ચ શબ્દથી પછીનું જોડાણ છે ખલુ વાકયની શેભા માટે છે)
(તમને સમજાવવા માટે આ પ્રમાણે કલ્પના કરી છે, તે તમે સાંભળ) લોક શબ્દથી મનુષ્યક્ષેત્ર જાણવું, આ લોક તે મનુષ્યોને આધાર છે, તે લેકને તમે હૃદયમાં સ્થાપીને સાંભળે, સાધુઓ! આજે કહું છું તે પારકાના ઉપદેશથી નહિ, પણ કેવળજ્ઞાને જાણું છું તે કહું છું તે પૂર્વે કહેલી તળાવડી પદ પુંડરીક કમળોથી ભરેલી કહી છે તે જાણવી, તથા આઠ પ્રકારનાં કર્મ જાણે, જેના બળ (કારણ)થી પુરૂષરૂપ કમળ તેમાં ઉગે છે, આવું કર્મ મેં આત્મામાં ઠસાવીને અથવા આત્મા વડે રચના કરીને કહ્યું છે, તેને સાર આ છે કે હે આયુવાળા સાધુઓ! સંસારની સર્વ અવસ્થાઓના નિમિત્તભૂત કર્મને આશ્રયી આ દષ્ટાંત કહ્યું છે,
અહીં કર્મ બોધરૂપે થશે, તેમાં ઈચ્છા મદનકામ-શબ્દ વિગેરે છે, પાંચે વિષયે ભગવાય તે ભેગે છે, અથવા કામ તે ઈચ્છારૂપ છે, અને સેવવારૂપ ભાગ છે, તે કામ ભેગોને મેં હદયમાં આણને સેય-કાદવ કહ્યો છે, જેમ ઉંડા કાદવમાં ખુંચેલા ઘણા દુઃખે પિતાને કાઢે છે, તે પ્રમાણે વિષયાસક્ત પોતાને તે વિલાસેથી છોડાવી શક્તિ
નથી. આથી કાદવ કામગને સરખાપણું છે, તથા જન– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com