________________
૩૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
ઉપર સામાન્ય રીતે દૃષ્ટાન્ત તથા તેના પરમાર્થની ચાજના મતાવીને હવે વિશેષથી પ્રધાન ભૂત રાજવી ઉપર દૃષ્ટાન્ત ઘટાવે છે, કારણ કે તેનેા ઉદ્ધાર કરવાને અહીં મુખ્ય રીતે પ્રયાસ છે,
અહીં મનુષ્ય લાકમાં પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તરમાંની કોઇ પણ દિશામાં કેટલાક માગુસેા રહે છે, તે આ લુકને આશ્રયી વસે છે તે અનુક્રમે બતાવે છે, તેમાં પ્રથમ આ– સુધરેલા-પાપ કર્મોથી દૂર રહેલા, તેમાં પ્રથમ ક્ષેત્ર (દેશ) ને આશ્રયી આર્ય બતાવે છે-રપાા દેશ આર્યના છે મા કીના બધા દેશે અનાર્ય છે, તેમાં જન્મેલા અનાર્યા છે.
તેમાંના કેટલાકના નામ તથા ગુણો બતાવે છે, શક, યવન, શબ્દર, અખ્ખર, કાય, મુ ંડ, ઉડ્ડગ, ઉડ્ડપ, કણિયા, અર બાગ, હેાણુ રેશમય, પારસ ખસ ખાસિય ।।૧।। તથા ડાંખિલ યલ ઉસ માસ ભિલ્લ અંધ પુલિંદ કાંબ ભમર યા કાંચ ચીન ચંય માલવ મિલ કુલધ ॥૨॥ કેક્સ કરાય યમુખ ખરમુખ તુરગ મેમુહ હયક ગજકર્ણ એવા ખીજા ઘણી જાત્તના અનાર્યોં છે, ॥૩॥ અનાર્યનાં લક્ષણા કહે , પોતે પાપી હોય, ગુનેહગારને નિય રીતે શિક્ષા કરે, નિજ અને નિર્દય હાય, તે ધર્મ એવા અક્ષર સ્વમમાં પણ ન નણે.
કેટલાક ઉંચ ગેત્રવાળા તે ઇક્ષ્વાકુ વંશ વિગેરેમાં પૂર્વ તેવું ઇંચ નામગાત્રખાંધી લેકમાં પ્રશસનીય ગેાત્રમાં જન્મેલા, તેમ કેટલાક પૂર્વે અશુભ કર્મ બાંધી નિંદનીય
ગાત્રમાં જન્મેલા ( આથી એમ સમજવું કે બધા ઉંચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com