________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[૪૩ असंविजमाणे तेसिं तं सुयक्खायं भवतिअन्नो भवति जीवो अन्नं सरीरं, तम्हा ते एवं नो विपडिवेदेति
આ પ્રમાણે કહે છે કે, “ તમે જાણે. આપ રાજા સાહેબ ભયથી રક્ષણ કરનારા છે, તેથી અમે જે ધર્મ કહીશું, તે સારી રીતે લોકોમાં આપને લીધે ફેલાશે, આ પ્રમાણે કોઈપણ દર્શન (મત)વાળાને પોતાના મંતવ્યથી રંજિત કરેલ હોય તે તે રાજા વિગેરેને પિતાના અભિપ્રાય પ્રમાણે ઉપદેશ આપે છે,
તેમાં પ્રથમ પુરૂષ જાત (કેઈ એક મતવાળા) જીવ તથા શરીરને એક માનનારો તે રાજાને ઉદેશીને આ પ્રમાણે પિતાની ધર્મ દેશના આપે છે, કે નીચે પગના તળીયાથી ઉપર માથાની ટેચ જ્યાં વાળ ઉગે છે ત્યાં સુધી અને તીર છો ચામડી સુધી જીવ છે, તેનો સાર આ છે કે જેવું જે સમયે શરીર તેવડે તે વખતે જીવ છે, પણ આ શરીરથી જીવ જુદો નથી, માટે તે શરીર પ્રમાણુ-(જેવડ) છે, આ કારણથી જ જે આ કાયા છે, તેજ આ આત્માનું પર્યવ (માપ) છે, તેજ તેને સંપૂર્ણ પર્યાય અવસ્થા સ્વરૂપ છે, તે કાયરૂપ આત્મા ન હોય તે જીવપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com