________________
સત્તરમું શ્રી પંડરીક અધ્યયન.
[૩પ
૧
૪
.૧
૪
.૦ ૪.૧
૧૪......
સામાન્ય (ઓછી બુદ્ધિવાળા) માણસો છે, તથા જનપદ (દેશ)માં જન્મેલા તે જાનપદ છે, તે અહીં આર્યદેશમાં ઉત્પન્ન થયેલા (શ્રેષ્ઠ બુદ્ધિવાળા) મનુષ્ય જાણવા, તે ફક્ત આ આદેશમાં ઉત્પન્ન થયેલા લેવા. તેઓને દષ્ટાન્તને ઉપદેશ સમજાવવા ઘણાં શ્રેષ્ઠ કમળ તરીકે ઓળખાવ્યા તથા રાજાને મેં સૌથી શ્રેષ્ટ કમળરૂપે કહેલ છે, અન્ય તીથીઓને ચાર દિશામાંથી આવેલા ચાર પુરૂષે રાજા રૂપ શ્રેષ્ટ કમળને લેવા ગયેલા સામર્થ્યના અભાવે ખુંચ્યા, ધર્મને મેં તે ભિન્નુરૂપે લુખી વૃત્તિવાળે બતાવ્યું, તેનેજ ચકરી. વિગેરે કષ્ટ પદમ પુંડરીક કમળ જેવાને ઉદ્ધાર કરવાને શક્તિ છે, ધર્મતીર્થને મેં તીર કહ્યું છે, સદ્ધર્મના ઉપદેશને મેં સાધુએ જે હાક મારી હતી કે કમળ ઉછળ, તે જાણવું. અહીં મેક્ષ તે બધાં કર્મના ક્ષયરૂપ ઈષત્ પ્રાગભાર પૃથ્વી (ક)ના અંતે સેથી ઉચે રહેલા પ્રદેશ જાણ, હવે ટુકામાં પતાવે છે. જેને સમજાવવા મેં લોક તળાવી કાદવ વિગેરે સાથે મળતી થોડી સરખામણી કરી સમજાવેલ છે. (રાજાને બુઝાવવા જતાં પોતે ફસી ગયા પણ સાધુએ દૂર રહી સમજાવી તેને તાર્યો પિતે તર્યા.)
इहखलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगतिया मणुस्सा मवंति,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com