________________
[[૩૩
સત્તરમું શ્રી પિાંડરીક અધ્યયન. उसों! से भिक्खू बुइए, धम्मंतित्थं च खलु मए अप्पाहटु समणाउसो! से तीरे बुइए, धम्मंकहं च खलु अप्पाहद्दु समणाउसो! से सद्धे बुइए, निव्वाणं च खलु मए अप्पाहर्ट्स समणाउसो! से ऊप्पाए बुइए, एव मेयं च खलु मए अप्पाहटुसमणाउसो! से एव मेयं
ખૂ.૮ લેક–તે મનુષ્યક્ષેત્ર જાણવું, તેને તળાવડી કે વાવડીની ઉપમા આપી, આઠ પ્રકારનાં કર્મ તે પાણુ તથા કાદવ જાણવાં, કામ તથા ભેગવિલાસ અહીં શ્રેષ્ઠ પદમ કમળે જાણવા, રાજાઓને મેં સૌથી શ્રેષ્ઠ કમળરૂપે વર્ણવ્યા છે, આ રાજાઓને પિતાને વશ કરવા જનારા જેનેતર મડંત વિગેરે જાણવા, જૈન ધર્મને ભિક્ષુ તરીકે વર્ણવ્ય, ધર્મતીર્થ સિદ્ધાંતના પરમાર્થને મેં તીર કહ્યો છે, ધર્મકથાને ઉછળવા તરીકે કહ્યું, આ પ્રમાણે દષ્ટાન્ત કહી પ્રભુએ સાધુઓને કહ્યું કે તમે તેવા કાદવમાં ન ફસશે. પણ તેનાથી દૂર રહી લખી વૃત્તિથી રાજા વિગેરેને ધર્મ ઉપદેશ આપી તારવા, પણું પિતે ડુબવું નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com