________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન.
[૨૩ पाराए अंतरा पोक्खरिणीए सेयंसि णिसन्ने दोच्चे पुरिसजाते ॥३॥
(હવે ટીકા તથા સૂત્રમાં વિશેષ જાણવાનું ન હોવાથી ભેદ પાડયે નથી) બીજે પુરૂષ દક્ષિણ દિશાથી આવીને પ્રથમ પુરૂષ માફક તે તળાવડીના કિનારે ઉભે રહીં તે કમળ જોઈને તે લેવા ઉભે રહી વિચાર કરવા લાગે, તેવામાં તેણે પૂર્વ દિશામાં ઉભેલા ઉભયભ્રષ્ટ તથા કાદવમાં ખુંચેલા શેકાતુર પુરૂષને જોઈને વિચારવા લાગ્યું કે આ માણસ અખેદજ્ઞ અકુશલ અપંડિત અવ્યક્ત અમેધાવી બાલનસર્ગસ્થ નમાર્ગજ્ઞ નમાર્ગગતિપરાક્રમણ હોવાથી આવી, રીતે ઉભયભ્રષ્ટ થયે પણ હું તો તેનાથી ઉલટે ખેદજ્ઞ કુશલ વિગેરે ગુણવાલે હોવાથી આવી રીતે હું જરૂર લાવીશ, એમ માનીને ત્યાં ગયો, અને પ્રથમના માણસ માફક સવમાં ખેંચી ઉભયભ્રષ્ટ થયે,
अहावरे तच्चे पुरिसजाते अहपुरिसे पञ्चथिमाओ दिसाओ आगम्म तं पुक्खरिणं तीसे पुक्खरिणीए तीरे ठिच्चा पासतितं एगं महं पउमवरपोंडरीयं अणुपुव्वुट्रियंजाव पटि
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com