________________
-~-~~-~~
——
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન.
[૨૯ mannianninanananananaminmwmoon સંસાર સાગરથી પાર જવાને અથી છે તેમ ક્ષેત્રને અથવા તેમાં થતા શ્રમનો જાણનારે છેપૂર્વે ચારમાં જે ગુણે બતાવ્યા છે તે અહીં માર્ગના જવાના પરાક્રમને જાણનારે છે. આ સાધુ કોઈ પણ દિશા કે ખુણામાંથી આવીને તે તલાવડીના કિનારે ઉભું રહીને બધી બાજુએ જોતાં બરાબર મધ્ય ભાગમાં એક સુંદર મોટા પુંડરીક કમળને જુએ છે તથા ત્યાં ખુંચેલા ચાર પુરૂ ને જુએ છે પ્રશ્ન-કેવા પુરૂષોને?
.. ઉત્તર-તીરથી નીકળેલા અને મયના કમળ સુધી ન પહોંચેલા અને પાણું તથા ચીકણું કાદવમાં ખુંચેલર.. પાછા તીરે આવવાને અશક્ત થયેલાને જોયા. તેમને જોઈને ભિક્ષુ આ પ્રમાણે બોલે કે-આ ચાર પુરૂષો અજાણ્યા અકુશળ માર્ગની ગતિના પરાક્રમથી રહિત હેવાથી કમળ લાવવાનું મન કરી ત્યાં જવા છતાં કાદવમાં ખુંચ્યા પણ લાવી ન શકયા પણ હું ભિક્ષુ છું. લુખો છું, માગના જાણું છું વિગેરે ગુણે હોવાથી હું કમળ લાવીશ એમ વિચારીને તે તળાવડીમાં ન પેસે પણ ત્યાં ઉભા રહીને શું કરે તે કહે છે–તળાવડીને કિનારે ઉભે રહીને બોલે કેવચમાંના શ્રેષ્ઠ કમળ! ઉછળ ઉછળ! તે શબ્દ સાંભળીને તત કમળ ઉછળયું (અને તે ભિક્ષુના હાથમાં આવીને પડયું)
આ પ્રમાણે દષ્ટાંત આપીને તેમાંથી શું સાર લે તે મહાવીર પ્રભુ પોતાના શિષ્યને કહે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com