________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
30]
किट्टिए नाए समणाउसो! अटे पुण से जाणितव्वे भवति,भंतेत्ति समणं भगवं महावीरं निग्गंथा य निग्गंधीओ य वंदंति नमंसंति वंदेत्ता नमसित्ता एवं वयासी-किट्टिए नाए संमणाउसो! अद्रं पुण से ण जाणामो समणाउसोत्ति, समणे भगवं महावीरे ते य बहवे निग्गंथे य निग्गंथीओ य आमंतेत्ता एवं वयासी-हंत समणाउसो! आइक्खामि विभावेमि किट्टेमि पवेदेमि सअटै सहउँ सनिमित्तं भुजोभुजो उवदंसेमिसें बेमि॥७॥
કે મેં જે આ દૃષ્ટાન્ડે કહ્યું છે, તેને તે આયુષ્યવાળા સાધુઓ! એનો પરમાર્થ તમારે શું જાણ, અર્થાત્ તમે સમજ્યા નથી ત્યારે પ્રભુને સાધુ સાધ્વીઓ વાંદી નમીને કહે છેતેને જે ખરે પરમાર્થ આપ જાણે છે તે કહે, તેથી ભગવાન મહાવીરે ઘણા સાધુ સાધ્વીઓને બોલાવીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com