________________
સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
[૧૭
તેથી પણ વધારે કમળે છે, એટલે ત્યાં ત્યાં (જ્યાં જ્યાં) બધે સ્થળે કમળે છે, એવી એક પણ જગ્યા નથી કે તે તળાવડીમાં થોડાં પણ કમળે ન હોય, અથવા તત્ર તત્ર દેશે દેશે એ બતાવવાથી ભાગના ભાગમાં પણ કમળે છે, અથવા તત્ર તત્ર દેશે દેશે ત્યાં ત્યાં એમ ત્રણ બેવડાં પદ લેવાથી એક અર્થ છતાં ઘણાં કમળે છે, એવું મેટું પદ વાવડીને આપ્યું, કે તે વાવડીમાં બધા ભાગોમાં પદમકમળ તેજ સુંદર ઘોળાં પિંડરીક કમળે છે, (પદમ શબ્દ એટલા માટે લીધે કે પંડરીકને અર્થ ધળું છત્ર થાય, વાઘ થાય તે અર્થ ન લેતાં ફક્ત ધળાં કમળને અર્થ લેવો )
(૫દમ સાથે પિંડરીક લેવાનું કારણ સો પાંખડીવાળું સફેદ કમળ લેવું વર શબ્દથી શ્રેષ્ઠ કમળ જ લેવાનાં છે.) આ પ્રમાણે શ્રેષ્ઠ ઘણાં પિડરીક કમળો તળાવડીમાં બતાવ્યાં, આનુપૂવી–અનુક્રમે વિશિષ્ટ રચનાથી તથા કાદવ અને પાણું ઉપર ઉસ્કૃિત-ઉંચાં રહ્યાં છે, તથા રૂચિ, કાંતિ, લાવનારાં તે રૂચિલ (મનોહર) છે, તે જ પ્રમાણે શેભનીક વર્ણ ગંધ રસ અને સ્પર્શવાળાં છે, તજ પ્રમાણે પ્રાસાદિક દર્શનીય અભિરૂપ પ્રતિરૂપ કમળે તેની સુંદરતા બતાવે છે.
આવી તળાવડી જેમાં બધી બાજુએ પદમ કમળ વીંટાચેલાં છે, તેના બરાબર મધ્ય ભાગમાં એક મહા પદમવર પિંડરીક અનુક્રમે સૌથી ઊંચું મનહર વર્ણ બંધ રસ
પર્શવાળું છે, તેમજ પ્રાસાદિક દર્શનીય અભિરપતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com