________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
તથા સેનાનાં બનેલ ઘરેણાં વિગેરે લેવાં. આ પ્રમાણે ઉપર બતાવેલાં કાંસા વિગેરેની ઉત્તમ વસ્તુઓ વિગેરે છે તે અચિત્ત પિંડરીક જાણવા.
મિશ્રદ્રવ્ય પંડરીકમાં તે તીર્થકર ચકવર્તી વિગેરે જેમણે શ્રેષ્ઠ કડાં બાજુબંધ મુકુટ વિગેરે પહેરેલાં હાય. દ્રવ્યપંડરીક પછી ક્ષેત્ર પિંડરીક કડે છે. (તે પહેલાં) -ટીપ્પણમાં આપેલી ગાથા અને તેને અર્થ કહીયે છીયે.
अच्चित्तमीसगेसुं दबेसुं जे य होंति पवरा उ। ते होंति पोंडरीया सेसा पुण कंडरीया उ ॥१॥
આ ગાથા કાક પ્રતમાં છે તેથી તેની ટીકા નથી. પણ તેને સાર આ છે કે–અચિત્તતથા મિશ્ર દ્રવ્યમાં જે ગુણેથી ઉત્તમ હોય તે પુંડરીક છે અને બાકીના કંડરીક છે.) जाई खेत्ताई खलु सुहाणुभावाई होंति लोगंमि । देवकुरुमादियाइं ताई खेत्ताई पवराई ।१५२।
જે દેવકુરૂ વિગેરે ક્ષેત્રમાં સારા અનુભાવ( રસ )થી શ્રેષ્ઠવસ્તુઓ થાય તે આધારે તે ક્ષેત્રો પણ પિંડરીક નામે ગણાય છે. હવે કાલ પંડરીક કહે છે. जीवा भवहितीए कायठितीए य होंति जे पवरा ।
ने होंति पोंडरीया अवसेसा कंडरीया उ ।१५३। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com