________________
સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
-~-
~
પણ નરકમાં તે બધાજ ગંદા પદાર્થ માટે કંડરીક છે, હવે તિર્યંચ ગતિમાં પુંડરીક છે, તે કહે છે, जलयर थलयर खयरा, जे पवरा चंब होति कंता य। जेअ सभावे अणुमया ते होंति पुंडरीया उ ॥नि.१४८॥
જલચરોમાં માછલાં હાથી મગર વિગેરે પુંડરીક છે, સ્થલચરમાં સિંહ બળ વર્ણરૂપ વિગેરે ગુણ યુક્ત છે, તથા ઉરપરિસર્પમાં મણિધારી સાપ છે, ભૂજ પરિસર્પમાં નોળીયા વિગેરે છે. બેચરમાં હસ મોર વિગેરે છે. એ પ્રમાણે કુદરતથીજ જે લેકમાં માનીતા ગણાય તે પાંડરીક માફક શ્રેષ્ઠ જાણવા, હવે મનુષ્ય ગતિમાં પુંડરીક બતાવે છે. अरिहन चक्कवट्टी चारण विज्जाहरा दसारा य जे अन्न इडिमंता ते होंति पोंडरिया उ ॥१४९॥
સર્વથી શ્રેષ્ઠ પૂજાને યોગ્ય તે અહત છે, તે નિરૂપમ રૂપ વિગેરે ગુણોથી ભરેલા છે, તેમજ ભરતખંડના છે વિભાગના સ્વામી ચક્રવત્તઓ છે, વળી જઘાચારણ વિદ્યાચાર મુનિવરે છે. તેઓ અનેક પ્રકારે આશ્ચર્ય પમાડે તેવી લબ્ધિઓવાળા મહા તપસ્વીઓ છે, તથા વિધાધર વૈતાઢ્ય પર્વત ઉપરના નગરના રાજાએ છે, તથા હરિવંશ કુલમાં જન્મેલા દશારા નામના ક્ષત્રિયે છે,
આ કહેવાથી બીજાં ઉત્તમ કુળમાં જન્મેલા ઇવાકુ વિગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com